સેવા પરમો ધર્મને સાર્થક કરતો કચ્છનો ચારણ પરિવાર, રોજ 200 ઘઉંના રોટલા અને રબડી બનાવીને વગડામાં શ્વાનોને પીરસવા જાય છે

માંડવી તાલુકાના કાઠડા ગામનો ચારણ પરિવાર છેલ્લા દોઢ દાયકાથી શ્વાનોની સેવામાં એટલો તલ્લીન છે કે દર માસે 6000 રોટલા અને 180 કિલો રબડી બનાવીને પોતાના હાથે વન વગડામાં સવાર-સાંજ નિત્યક્રમ પીરસે છે. આ સેવાકાર્ય કોરોનાની પરિસ્થિતિમાં પણ અવિરત ચાલુ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સવારે […]

ભાજપના મહિલા કોર્પોરેટર અને હેલ્થ કમિટીના સભ્યને જ વેક્સિન પર વિશ્વાસ નથી? વોટ્સએપમાં મેસેજ શેર કર્યો, વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે

સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સામેનું અમોઘ શસ્ત્ર વેક્સિન છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદી પણ વેક્સિન લેવા માટે સૌ કોઈને અપીલ કરે છે. તેમજ પોતે પણ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી પણ વેક્સિન લેવા માટે દરેક લોકોને વિનંતિ કરી રહ્યા છે, […]

‘હું નહીં બચું’, કોરોનાથી સાજા થયા બાદ ડરના મારે યુવકનું મોત, જુવાનજોધ પુત્રના મોતના આઘાતમાં માતા-પિતાના પણ મોત

કોરોના મહામારીમાં કોરોના રોગની સાથે કોરોનાનો ડર પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલામાં કોરોનાના ડરના કારણે જ રાઠોડ પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે. પરિવારના યુવા પુત્રને કોરોના થયા બાદ સ્વસ્થ પણ થઈ ગયો હતો. યુવકના શરીરમાંથી કોરોનાના લક્ષણો અને રોગ તો દૂર થઈ ગયો, પણ રોગનો ડર દૂર ના થયો. જેના કારણે યુવકે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1681 કેસો નોંધાયા, 18 લોકોના કોરોનાથી મોત, 4721 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. અને રાજ્યના શહેરોમાં જ્યાં હજારો કેસો નોંધાતા હતા ત્યાં હવે મામૂલી કેસો જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1681 કેસ, 18 દર્દીઓનાં મોત અને 4721 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 94.79 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્માં 2 લાખ 317 […]

ચોંકાવનારી ઘટના આવી સામે: પતિ વિચારતા હતા કે પત્ની દિવસ-રાત મહેનત કરીને કમાણી કરે છે, જ્યારે ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાંથી (Gwalior) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસે બ્યૂટી પાર્લરની (Beauty parlor) આડમાં ચાલતા એક સેક્સરેકેટનો (Sex racket) પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી છ યુવતીઓની ધરપકડ કરી હતી. જેમાંથી પાંચ યુવતીઓ પરિણીત હતી. નવાઈની વાત તો જે પરિણીત મહિલાઓ હતી તેમના પતિને માલૂમ જ ન હતું કે તેમની પત્નીઓ […]

નિર્દયતાથી પશુપાલકની હત્યાનો વિડિયો વાયરલ: પશુપાલકો વચ્ચે લોહીયાળ જંગ, અધમરો થયો, તો પણ લાકડીઓ વરસાવતા રહ્યા

કોરોનાકાળ વચ્ચે મહાકાલની નગરી ઉજ્જૈનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને માર મારી અધમૂરો કરી દે છે. તે અધમૂરો થયા બાદ પણ તેના પર લાકડીઓથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેનું મોત નીપજ્યું છે. વીડિયોના આધારે પોલીસ આરોપીની શોધ કરી […]

હજારીબાગમાં રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન છે તો કોઈએ કહ્યું ભૂત છે, જુઓ વાયરલ વિડિયો

ઝારખંડ (Jharkhand)ના હજારીબાગ (Hazaribaug) ચતરા રોડ પર કટકમસાંડીની પાસે છડવા ડેમ પુલના એક કથિત વીડીયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ 30 સેકન્ડના વાયરલ વીડિયો (Social Viral Video)માં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારીબાગમાં એલિયન (Alien in Hazaribaug) જોવા મળ્યો છે. 30 સેકન્ડના વીડિયોમાં એક અજબ પ્રકારની આકૃતિ જોવા […]

યુપીમાં PPE કિટ પહેરીને પુલ પરથી નદીમાં ફેંકી લાશ, વિડીયો વાયરલ થયા બાદ પોલીસે નોંધ્યો કેસ

ઉત્તર પ્રદેશના બલરામપુરનો એક હૃદય કંપાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બે લોકો કોરોના દર્દીની લાશ નદીમાં ફેંકતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બે લોકો જેઓ મૃતદેહને નદીમાં ફેંકી રહ્યા છે, તેમાથી એક જણાએ પીપીઈ કીટ પહેરી છે, જ્યારે બીજાએ કાળા કપડા પહેર્યા છે. વિડીયો વાયરલ થયા બાદ વહીવટીતંત્રના હાથ અને પગ ફુલી […]

ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ)ને બાબા રામદેવનો પડકાર, મેડિકલ માફિયાઓમાં હિમ્મત હોય તો આમિર ખાન સામે મોરચો ખોલે

પોતાની વિવાદિત ટીકાઓને લઈને વિવાદોમાં આવેલા યોગગુરુ રામદેવનું નવું નિવેદન સામે આવ્યું છે. આ વખતે તેમણે અભિનેતા આમિર ખાનનો એક વીડિયો જાહેર કર્યો છે અને ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) ની પડકાર આપ્યો છે. રામદેવે કહ્યું કે જો આ મેડિકલ માફિયાઓમાં હિમ્મત છે તો આમિર ખાન સામે મોરચો ખોલો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

મૂળ માણાવદરના કોઠડી ગામની અને હાલ તેલ અ‌વીવમાં સ્થાયી ગુજરાતી પરિવારની બે બહેનોએ ઇઝરાયલની આર્મીમાં જોડાઈને ગુજરાતીનું ગૌરવ વધાર્યું: એક બહેન યુનિટ હેડ તો બીજી કમાન્ડો ટ્રેનિંગમાં

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર હાલ ઈઝરાયેલ સ્થાયી થયેલો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી મહેર સમાજ સાથે માણાવદરનું નામ રોશન કર્યું છે. ઇઝરાયલની આર્મીમાં પ્રથમ ગુજરાતી મહિલા કોઠડી ગામના વતની જીવાભાઈ મુળિયાસિયા અને તેમના […]