લીંબૂનો રસ કાઢીને છાલ ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો એના ફાયદા, દાંતની બિમારીઓમાં આપે છે રક્ષણ.
ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ શરબતમાં કે પછી ખાદ્ય પદાર્થોમાં નાંખવામાં આવે છે. દ્રાક્ષ અને નારંગીની જેમ લીંબુ સાઇટ્રિક ફળ છે. સામાન્ય રીતે તો આપણે લીંબુના પલ્પ અને જ્યૂસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને લીંબુની છાલ આપણે ફેંકી દઈએ છીએ. લીંબુની છાલના પણ ઘણા ફાયદાઓ છે. લીંબુમાં બાયોએક્ટિવ કોમ્પોનેન્ટ્સનું વિપુલ પ્રમાણ જોવા મળે […]