અરવલ્લીમાં તાલિબાની સજાનો વીડિયો વાયરલ: પરિણીત યુવાન સગીરાને ડુંગરોમાં લઈ ગયો, લોકોએ પકડીને યુવકનું મુંડન કર્યું

અરવલ્લીમાં તાલિબાની સજાનો (Talibani punishment viral video) એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, ગામ લોકો ભેલા થઇને યુવકને માર મારી રહ્યાં છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. આ યુવક પર આક્ષેપ છે કે, તે સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. તેને સગીરા સાથે શારિરીક સંબંધ બનાવવા હતા […]

અમેરિકન રિસર્ચ ગ્રુપનો દાવો: ભારતના સત્તાવાર મોતના આંકડાની સરખામણીએ વાસ્તવિક મોત 10 ગણા વધારે છે, આશરે 47 લાખ લોકોના થયા છે મોત

ભારતમાં કોરોના સંક્રમણના કારણે સત્તાવાર રીતે ૪,૧૪,૪૮૨ લોકોના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે પણ એક અમેરિકન રિસર્ચ ગ્રૂપ દાવો કરે છે કે આ વર્ષના જૂન સુધીમાં જ ભારતમાં કોરોનાના કારણે ૩૪થી ૪૭ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં ભારતની આગળ ફક્ત અમેરિકા અને બ્રાઝિલ જ છે. અમેરિકામાં કુલ ૬.૦૯ લાખ લોકોના મોત થયા […]

આણંદમાં અચરજ પમાડતો કિસ્સો આવ્યો સામે: 25 વર્ષની પરિણીતા બાળક સાથે 18 વર્ષનાં પ્રેમીને મળવા બંગાળથી વિદ્યાનગર આવી અને પછી…

આણંદ વિદ્યાનગરમાં (Vidhyanagar, Anand) અચરજ પમાડતો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાનગરમાં રહેતા 18 વર્ષીય યુવકની 25 વર્ષની પરિણીત પ્રેમિકા (married lover) તેના ચાર વર્ષનાં બાળક સાથે બંગાળથી (Bengal to Anand) તેને મળવા આવી ગઇ હતી. જેમાં ઘણો જ હોબાળો મચ્યો હતો. આ પ્રેમિકાએ તેના 18 વર્ષનાં પ્રેમીનાં ઘરમાં રહેવાની જિદ કરી હતી જેના કારણે યુવાનનાં […]

દોસ્ત દોસ્ત ના રહા… રાજકોટમાં પતિએ ગુપ્ત રીતે ઘરમાં CCTV કેમેરા ગોઠવ્યા અને પત્ની સાથે પોતાના જ મિત્રોનું અફેર પકડાયું, પતિને લાગ્યો મોટો આઘાત

રાજકોટઃ લગ્નેત્તર સંબંધોના કારણે જ્યારે એક પાર્ટનર દગો આપે છે ત્યારે બીજા પાર્ટનરને ખૂબ જ ઊંડો આઘાત લાગતો હોય છે. જોકે જ્યારે ખબર પડે કે જેમને પોતના મિત્ર માનતા હતા તેમની સાથે જ પોતાના સાથીનું અફેર ચાલી રહ્યું છે ત્યારે આ આઘાત વધુ પીડાદાયક બની જાય છે. રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર રહેતા અને […]

બદમાશોની દાદાગીરીનો વિડીયો વાયરલ: ટ્રકના ક્લીનરને કારના બોનેટ પર લટકાવી દૂર સુધી ઘસડ્યો, વિડીયો જોઈને ધબકારા વધી જશે

યૂપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 19 પર એક ખતરનાક ઘટના જોવા મળી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. કેટલાંક નબીરાઓ કારના બોનેટ પર એક શખ્સને બેસાડીને ફૂલ સ્પીડે કાર દોડાવતા નજરે પડ્યાં. કાર ચાલકની આ હરકતને કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી. આ નબીરાઓની કરતૂત સોશિયલ મીડિયા પર […]

હવામાન વિભાગ દ્વારા આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ..

રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે, […]

સુરતમાં પોલીસના દંડના બહાને ઉઘરાણા? 500 રૂપિયા લીધા પાવતી ન આપી! જુઓ વાયરલ વિડિયો.

કોરોનાની (Coronavirus) મહામારી જે દિવસથી શરૂ થઈ છે તે દિવસથી સુરત પોલીસના (Surat Police) જવાનો લોકોને અટકાવી માસ્કના નામે દંડની (Mask Fine) બીક બતાવી લોકો પાસેથી પૈસા એકઠા કરતી હોવાની સતત ફરિયાદો સુરત પોલીસ કમિશનર સુધી આવી રહી છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સુમસામ જગ્યા ઉપર લોકોને અટકાવી રૂપિયા ખંખેરતા હોવાનો […]

‘આપ’ના આગમનથી ગુજરાત સરકાર એકશનમાં: રૂપાણી સરકારની શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે પ્રજાને વધુ લાભ આપવાની તૈયારી

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીથી ડરી ગયેલી ભાજપ સરકારે દિલ્હીની ‘આપ’ સરકારે લીધેલા પ્રજાલક્ષી નિર્ણયોની સમીક્ષા કરી ગુજરાતમાં પણ શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે પ્રજાને લાભ આપવા અને વધુને વધુ કામગીરી હાથ ધરવાની દિશામાં આગળ વધી રહી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે શિક્ષણ, ઉર્જા અને આરોગ્ય વિભાગને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હોવાનું […]

પિતાનું સપનું દિકરીએ પૂરું કર્યું: એરોનોટિકલ એન્જીનિયર બની પોરબંદરની દિકરી કેનેડામાં બનાવે છે પ્લેનના બોડી પાર્ટ્સ

વપોરબંદરની દિકરી એરોનોટિકલ એન્જીનીયર બની કેનેડા ખાતે પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે. પોરબંદરમા જન્મેલી નિશા નાથાભાઇ ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાટર્સ બનાવી પાયલોટની તાલીમ લઈ રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પિતા ગાયો-ભેંસો […]

ACBના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેપ: ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારી પાસેથી સવા બે કરોડ રોકડા મળ્યાં

ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં રિમાન્ડ દરમિયાન તેનાં ગાંધીનગર વિવિધ બેંકોનાં લોકરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા બે બેન્ક લોકરમાંથી રૂ. 2.27 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]