ધોરાજીના યુવાનની અનોખી સિદ્ધિ: સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે, જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 […]

સુરતમાં વેપાર-ધંધો પડી ભાંગતા બેકાર યુવકે કર્યો આપઘાત, 6 મહિના પૂર્વે જ પિતાનું કોરોનાથી થયું હતું મોત

કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવીને એક વેપારી કે કોઈ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કોસ્સો સુરતમાં સામે આવ્યો છે. આ ઘટનામાં કોરોનાની મહામારી વચ્ચે પિતાનું મૃત્યુ થતાં પુત્ર શોકમાં ગરકાવ થયો હતો અને યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને […]

ભિલોડામાં મહિલા LRDએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મંગુબેન નીનામાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. તેઓના મોતથી સાથી મહિલા પોલીસકર્મીઓને આઘાત લાગ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

આ રિક્ષાવાળાએ રિક્ષાને બનાવી હાઈટેક, બેસનારને હોટેલ જેવી મળે છે સુવિધા, જીતી ચૂક્યો છે અઢળક એવોર્ડ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે પણ અન્ય લોકોની જેમ ભણે-ગણે અને જીવનમાં આગળ વધે. તે પણ મહિને સારી કમાણી કરે અને પરિવારને સારામાં સારી લાઈફસ્ટાઈલ આપે. પરંતુ સમય દરેકને સાથ આપતો નથી અને તેના કારણે શરુઆતથી જ કામ કરી રહ્યા હોય તે જ તેને કરવું પડે છે. પરંતુ તે કામને તમે કેટલી સારી રીતે […]

કાળા તલમાં હોય છે અનેક ઔષધીય ગુણ, વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ, જાણો તેના અઢળક ફાયદા

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક તત્વોનો ખજાનો છે. અનેક અસાધ્ય દર્દોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તલના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે. […]

43 વર્ષનો આધેડ ઉંમર છૂપાવી 17 વર્ષની છોકરીને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી મુંબઈ ભગાડી લાવ્યો, પોલીસ પણ હકીકત જાણીને ચોંકી ગઈ

43 વર્ષના એક આધેડે કોઈ કલ્પના પણ ના કરી શકે તે રીતે 17 વર્ષની છોકરીને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી. બંગાળની છોકરીને મુંબઈમાં રહેતા આ આધેડે પોતે ઈવેન્ટ મેનેજર છે તેવી ઓળખાણ આપી હતી અને ઉંમર પણ છૂપાવી હતી. છોકરી તો એવા જ વ્હેમમાં હતી કે તે કોઈ તેની જ ઉંમરના છોકરા સાથે વાતો કરી રહી […]

પોરબંદરના ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ: વાછોડા ગામના યુવાનને સી.એ.નો અભ્યાસ કરી અમેરિકામાં વિશ્વની નંબર વન ઓડિટ કંપનીમાં મળ્યું સ્થાન

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્ર અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવ્યો હતો. સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં જોબ મળી […]

ભાવનગરમાં મુખ્યમંત્રી શહેરમાં હતા ત્યારે જ લુખ્ખાઓનો ખુલ્લા હથિયારો સાથે આતંક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આધેડ પર ઘાતકી હુમલો

મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani at Bhavnagar)એ ભાવનગર શહેરમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીની શહેરમાં હાજરી હોય ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય તે સ્વાભાવિક છે. મુખ્યમંત્રીની હાજરીને પગલે શહેરમાં 500થી વધારે જવાનો બંદોબસ્ત (Police security)માં હતા. મુખ્યમંત્રી ભાવનગર શહેરમાં હાજર હતા ત્યારે જ એક આધેડ પર હુમલાનો બનાવ […]

છોટાઉદેપુરમાં પ્રેમીઓને આપવામાં આવી તાલિબાની સજા, યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં, વીડિયો વાયરલ થયો

છોટાઉદેપુરમાં પ્રેમ (Chhota Udepur couple beaten) કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી (Couple tied with tree and beaten) દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં […]

અમદાવાદમાં ઉઘરાણી માટે ગયેલા ફાઇનાન્સરને રૂપિયા આપવાના બદલે દેણદારે ચાકુના ઘા મારી પતાવી દીધો, હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદ: સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવી કુખ્યાત ફાઇનાન્સરને ભારે પડ્યું હોવાની ઘટના બની છે. રૂપિયા ઉઘરાવવા સવારે છ વાગ્યે ગયેલા વૃદ્ધને છરીના ઘા મારી રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખોખરા પોલીસે વ્યાજખોરની હત્યા મામલે આરોપીની અટકાયત કરી છે. હત્યાની આ ઘટના સીસીટીવીમા પણ કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે આરોપી […]