આ કોઈ મોડલ નથી પણ IPS અધિકારી છે, પોતાના લુક્સ ઉપરાંત કામની પણ છે જોરદાર ચર્ચા, ડોક્ટર બન્યા બાદ બન્યા IPS ઓફિસર

નવજોત સિમી (IPS Navjot Simi) બિહાર કેડરના વર્ષ 2017 બેચના IPS અધિકારી છે અને તે પોતાના કામ ઉપરાંત લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. UPSC પરીક્ષામાં સિમીને બીજા પ્રયત્ને સફળતા મળી અને તે આઈપીએસ બની ગયા. View this post on Instagram A post shared by Dr.Navjot Simi (@navjotsimi) લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

વાગડના ડાભુડા ગામમાં ચાલે છે ગાયો માટે અન્નક્ષેત્ર: જીવદયા માટે કાયમ સેવારત રહે છે સેવાભાવીઓ, જરૂર પડ્યે ગૌધન માટે મળી રહે છે તમામ મદદ

પૂર્વ કચ્છની પાવન ભૂમિ ધરાવતા વાગડ વિસ્તારમાં વર્ષોથી જીવદયાનું કામ થતું આવ્યું છે. જેના પુરાવા ઇતિહાસમાં પણ મળી રહે છે. વાગડ એટલે ભચાઉ અને રાપર વિસ્તાર. જ્યાં ગરમ તાસીરની છાપ ધરાવતા વાગડવાસીઓ સ્વભાવે સ્વમાની અને તેની સાથે લાગણીશીલ પણ ખરા. એ લાગણી કોઈ માનવ પ્રત્યે હોય કે પછી કોઈ અબોલ પશુ માટે જીવ માત્રની મદદ […]

ચોમાસામાં સાપુતારા ફરવા જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો: સાપુતારા-વઘઈ હીલ પર લક્ઝરી ‘લપસી’ જતાં મુસાફરો બારીમાંથી કૂદી માંડ માંડ બહાર નીકળ્યા

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી (Dang saputara Highway) વઘઇને સાંકળતા બારીપાડા (Baripada Village) ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવતા ટ્રકને બચાવવા જતા પ્રવાસીઓથી ભરેલ લકઝરી માર્ગની સાઈડમાં ઉતરી (Accident) જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળે લકઝરી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતા બસમાં સવાર પ્રવાસી મુસાફરો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદતા અફરા તફરીનો […]

ગૂગલ મેપના નેવિગેશને માતા-પુત્રને ખાડીમાં પાડ્યાં! મુંબઇથી માતા સાથે નવાપુર જઇ રહેલા યુવકની કાર અંતરિયાળ રસ્તે ખાડીમાં ખાબકી, ત્રણ કલાક સુધી ડૂબતી કારના છાપરે બેસી રહ્યાં

મુંબઈનો યુવક પોતાની માતા સાથે કારમાં નવાપુરમા બીમાર દીકરીને મળવા રાત્રે મોબાઈલ નેવિગેશન આધારે જવા નીકળ્યા હતા. નેવિગેશનમાં આંતરિક માર્ગ આધારે મહુવાનાં કોષ ગામની સીમમાથી પસાર થતા હતા, વરસાદના કારણે કોષ ખાડીના લોલેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યું હોય, કાર સાથે પસાર થતા જ, માતા પુત્રની કાર ખાડીમાં ઉતરી ગઈ હતી. રાત્રીનો સમય હોય, અવર […]

ઉનામાં દુઃખદ ઘટના સામે આવી: તળાવમાં ડૂબતા પિતાને બચાવવા જતાં બે પુત્રો સહિત ત્રણેયના પાણીમાં ડૂબવાથી મોત

ગીર-સોમનાથના ઉનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના પાણીમાં ડૂબવાના કારણે મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પાણીમાં ગરકાવ થયેલા ત્રણેય લોકોને શોધવા માટે ફાયરના જવાનોએ અડધી […]

સુરત પોલીસની દાદાગીરી: વેપારીએ લારીવાળાને જવા દેવા વિનંતી કરી તો પોલીસે ઢોરમાર મારી અધમૂવો કરી નાખ્યો

રાજ્યમાં પોલીસકર્મીઓની દાદાગીરીના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. પોલીસે ખાખીનો રોફ જાળવા માટે નિર્દોષ વ્યક્તિને ઢોર માર માર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વેપારીએ પોલીસકર્મીને એક લારીવાળાને છોડી દેવાની વિનંતી કરતા પોલીસે વેપારીને ઢોર માર માર્યો હતો. પોલીસના મારના કારણે વેપારી […]

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, ગઇ કાલે લીધા અંતિમ શ્વાસ

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન […]

કળયુગના નરાધમ પુત્રનું કારસ્તાન તો જુઓ! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ, પછી..

હરિયાણાના (Haryana) હિસારમાં (Hisar) એક મહિલાને બ્લેકમેઇલિંગનો (Blackmailing a woman) મામલો સામે આવ્યો છે. બ્લેકમેઇલિંગનો આરોપ બીજા કોઈ નહીં પરંતુ મહિલાએ પોતાના પુત્ર (son blackmailing mother) ઉપર આરોપ લગાવ્યો છે. પુત્ર પોતાની માતાને અન્ય વ્યક્તિ સાથે જોઈ ગયો હતો. અને ત્યારબાદ માતા અને પરપુરુષને કઢંગી હાલતમાં વીડિયો (Mother video viral) બનાવી લીધો હતો. ત્યારબાદ પુત્રએ […]

આણંદમાં નાના ભાઈની વિધવા પત્નીને કામાંધ જેઠનું દબાણ ‘હજુ તો આગળ આખું જીવન બાકી છે તું મારી સાથે પરણી જા’, પત્નીએ સમજાવ્યો તો પણ ન માન્યો

આણંદ શહેરમાં મહિલા પર અત્યાચારની એક એવી ઘટના સામે આવી છે જેણે જેઠ અને નાના ભાઈની પત્ની વચ્ચેના પવિત્ર સંબંધને બટ્ટો લગાવ્યો છે. બે સંતાનના પિતા એવા કામ લોલુપ જેઠ નાના ભાઈની વિધવા પત્નીને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઘરમાં આ પ્રકારના અસભ્ય વર્તનનો સામનો […]

હૃદયદ્રાવક ઘટના આવી સામે: પિતાના મોત બાદ વીજળીના થાંભલે ટેકો દઈને રડતો હતો પુત્ર, કરંટ લાગતા તેનું પણ થયું મોત, પરિવારમાં માતમ છવાયો

બિહારના (Bihar news) દરભંગામાં (Darbhanga) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટના જિલ્લાના લલિત નારાયણ મિથિલા વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશન (police) અંતર્ગત આજમનગર મહોલ્લામાં ઘટી હતી. અહીં એક હૃદયદ્રાવક ઘટનામાં પિતાના નિધન બાદ પુત્રનું પણ મોત (son died after father death) થયું હતું. થોડાક જ સમયના ગાળામાં બંનેના મોત થવાથી આખા મહોલ્લામાં મોતનો માતમ છવાયો […]