પુત્રવધૂના પ્રેમમાં આંધળા બનેલા પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

બિહારની (Bihar) રાજધાની પટનાના (Patana) પાલીગંજમાં એક ચકચારી ઘટના બની હતી. અહીં પુત્રવધૂ સાથે આડા સંબંધ ધરાવતા પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી (father killed son) હતી. પુત્રવધૂના પ્રેમમાં આંધળો બનેલા બાપે પુત્રની (father affair with daughter in law) લાશને ઠેકાણે પાડી દીધી હતી. પોલીસમાં પુત્રની હત્યાની ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં હેવાન […]

આને જમાઈ કહેવો કે જમ! સુરતમાં બનેવીએ પહેલા સાળી સાથે રેપ કર્યો, ત્યારબાદ જેલમાંથી છૂટી સાળાની હત્યા કરી

સુરત શહેરમાં ફરી એક વખત પારિવારીક સભ્ય દ્વારા જ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ એક બાળકનું તેના સગા બનેવીએ અપહરણ કરતાં પરિવારે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. આ બાળકની હત્યા કરાયેલી લાશ ડુમસ વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે તપાસ કરતા લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ […]

સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે: વેરાવળના યુવકને ફેસબુક પર મળેલી બ્રિટીશ મહિલાએ લગાવ્યો 8 લાખનો ચૂનો

લાલચ બહુત બુરી ચીઝ હે, કહેવતને સાર્થક કરતો કિસ્સો આજે વેરાવળમાંથી સામે આવ્યો છે, અહીના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થીએ ફેસબુક પર વિદેશી મહિલાની અંગ્રેજી વાતચીતમાં આવીને 6 કરોડની લાલચમાં આવીને 8 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો આજે પોલીસ દફ્તરે દાખલ થયેલ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વેરાવળમાં […]

ગીર સોમનાથના ઉનામાં કરુણ ઘટના બની! રાત્રે ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

ગીર સોમનાથના ઉનામાં એક કરુણ ઘટના બની હતી. અહીં એક જ પરિવારની બે નાની બહેનોએ સાપે ભોગ લીધો હતો. જમ્યા બાદ રાત્રે ઉંઘતી બંને બહેનોને સાપે ડંખ મારતા બંને મોતને ભેટી હતી. એક સાથે બે દીકરીઓને ગુમાવતા પરિવારમાં શોકનું મોંજુ ફેલાયું હતુ. સાપના ડંખથી બે બહેનો મોતને ભેટ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. […]

પ્રેમ પ્રકરણમાં હત્યાની સનસનીખેજ ઘટના: યુવતીના પરિવારે પ્રેમીને માર મારીને પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો, હોસ્પિટલમાં મોત બાદ લોકોએ પ્રેમિકાના ઘરની સામે જ ચિતા સળગાવી

બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થયા બાદ ખૂબ જ ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રેમિકાના ઘરની સામે જ પ્રેમીની ચિતા પ્રગટાવી અંતિમ સંસ્કાર કર્યાં હતા. અંતિમ સંસ્કાર સમયે પણ ભારે વિવાદ થયો હતો. પોસ્ટમોર્ટમ બાદ પ્રેમીના મૃતદેહને ઘરે પહોંચાડ્યા બાદ લોકો છોકરીના ઘરની સામે જ પહોંચી ગયા હતા. લોકોની ભીડે છોકરીના ઘરની સામે ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યાં […]

વનવિભાગના અધિકારીઓની ક્રૂરતાઃ માલધારીની 15 ગાયોને ભૂખ્યા સિંહો સામે મુકી દીધી, 11 ગૌમાતા પોતાનો જીવ બચાવી બીજે દિવસે પરત ફરી

જંગલના ગરીબ માલધારીની વ્હાલસોય ગાય માતાઓને વનવિભાગે કબજે કરી જીવતી સિંહોને ખવડાવી દેવાની ઘટનાથી કમકમાટી મચી ગઇ છે. આ મુદ્દે ભાજપ કોંગ્રેસ વનતંત્રની જોહુકમી સામે રોષ વ્યક્ત કરી જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરતા હડકંપ મચી ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જૂનાગઢ જિલ્લાના […]

રાજકોટમાં જાણીતા સમાજ સેવિકાના પતિએ પત્નીના ત્રાસથી કંટાળી કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો, આપઘાત પહેલાં ફેસબૂક લાઈવ કર્યું

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક પુરૂષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આવેલા એક પુરૂષે ફેસબુક લાઇવ કરીને ફિનાઇલ પી લીધુ હતું. ફિનાઇલ પીનાર કેતન પટેલે પોતાની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બન્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યા કરતા ત્યાં દોડદામ મચી ગઇ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. […]

રોજ અડધી ચમચી આ બીજ ખાઈ લેશો તો, મળશે જોરદાર ફાયદા, એનિમિયાની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

હાલ કોરોના વાયરસને કારણે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે અને ગમે તેમ કરીને ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા અને હેલ્ધી રહેવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે આજે અમે તમને એવા સુપરફૂડ વિશે જણાવીશું, જેને રોજ સવારે ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળશે. શરીરને રોગોથી બચાવે છે આ સીડ્સ આ સુપરફૂડ છે હલીમ સીડ્સ એટલે કે […]

રાજકોટમાં સંબંધ રાખવાની ના પાડી દેતાં પ્રેમીએ પોતાના માથામાં દારૂની બોટલ ફોડી, પતિને લફરાંની જાણ થશે તેવો ડર લાગતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ: પતિને લફરાંની જાણ થઈ જશે તેનો ડર લાગતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિણીત પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ પોતાના માથામાં દારૂની બોટલ ફોટી હતી. પરિણામે પતિને પોતાના સંબંધની જાણ થઈ જશે તેવો ડર લાગતા મહિલાએ જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. […]

પતિ હોટેલમાં ગર્લફ્રેન્ડ સાથે મનાવતો હતો રંગરેલિયા, પત્નીએ બંનેનો નિર્વસ્ત્ર વીડિયો બનાવી વાઇરલ કર્યો અને બંનેની જોરદાર ધોલાઈ પણ કરી

જયપુરની એક હોટલમાં સીઆરપીએફના અધિકારીને તેની પત્નીએ રંગે હાથ રંગરેલિયા મનાવતા પકડી લીધો. પત્નીએ પતિ અને તેની મહિલા મિત્ર કે જ જોધપુરમાં કાર્યરત સરકારી ટીચર છે તેની જોરદાર મારપીટ કરી. પત્નીએ હોટલનાં રૂમમાં પહોંચીને બંનેનો વીડિયો પણ બનાવીને વાઇરલ કરી દીધો. વીડિયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં નજરે પડી રહ્યાં છે. હવે જયપુરના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં પતિની […]