Browsing category

સમાચાર

વડોદરામાં કૂતરું કરડતા જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યો

વડોદરા શહેરના છાણી ટીપી-13માં રહેતા એક વ્યક્તિને કૂતરું કરડતા મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યાંનો પ્રથમ કિસ્સો બન્યો છે. પાલિકા દ્વારા કૂતરાઓની વસ્તી ઘટાડવા વાર્ષિક રૂપિયા 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં વડોદરા શહેરમાં કૂતરાઓનો ત્રાસ યથાાવત છે. હજુ વડોદરાની જનતાને આગામી 12 વર્ષ સુધી રખડતા કૂતરાઓથી બચવું પડશે. કૂતરું કરડતા 3 દિવસ […]

નવા નિયમોની ધમકી આપીને ટ્રાફિક પોલીસ ગેરવર્તન કરે તો તમે પોલીસ સ્ટેશનમાં કરી શકો છો ફરિયાદ, નાગરિકોને છે આ અધિકાર

નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિક નિયમો (ન્યૂ ટ્રાફિક રુલ્સ)નો ભંગ કરવા બદલ લોકો પાસેથી દંડની મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ નવા એક્ટ પ્રમાણે નિયમોનું પાલન કરાવી રહી છે. નિયમોનું ઉલ્લંધન કરવા પર હજારો-હજારો રૂપિયાનું ચલણ (Traffic Challan)બનાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોને ફોલો કરવા જરૂરી […]

ગુજરાતમાં RTOની તમામ ચેકપોસ્ટ નાબૂદ થશે, ઓનલાઇન દંડ લેવાશે, ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી વાહનોની ગમે ત્યારે ચકાસણી કરાશે

રાજ્યમાં ભારે વાહનો દ્વારા થતી ગેરરીતિ અને નિયમોના ભંગના ચેકિંગ તેમજ દંડની વસૂલાત માટે બનાવવામાં આવેલી 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવા તરફ રાજ્ય સરકાર જઇ રહી છે. ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણીની બાબતોને ધ્યાને લઇ વાહન વ્યવહાર વિભાગ ચેકપોસ્ટ નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની વ્યવસ્થા ગોઠ‌વશે. માર્ગો પર ફ્લાઇંગ સ્ક્વોડ સક્રિય […]

4 હજાર નંગ સ્કૂલ સ્ટેશનરીમાંથી શ્રીજી પંડાલમાં ડેકોરેશન કરાયું, વિસર્જન બાદ ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે

વડોદરા શહેરના ચાંપાનેર રોડ ઉપર રહેતા સોની પરિવારે પોતાના ઘરમાં આ વખતે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીના શ્રીજીની 10 દિવસ માટે સ્થાપના કરી છે. આ સાથે પરિવારે ગણેશોત્સવમાં ગરીબ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે તે માટે સ્કૂલ સ્ટેશનરીમાં ખર્ચ કરી ડેકોરેશન કર્યું છે. 5 વર્ષથી વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે રાધિકાબેન સોનીએ જણાવ્યું હતું કે, […]

વેસ્ટમાંથી બેસ્ટ: સુરતમાં વપરાયેલી 2020 બોલપેનમાંથી બનેલી ગણપતિની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવ દરમિયાન અલગ અલગ ગણપતિની પ્રતિમા જોવા મળી રહી છે ત્યારે રામપુરા મેઈન રોડ પર અનોખા શ્રીજી બનાવવામાં આવ્યાં છે. વેસ્ટ બોલપેનમાંથી વિધ્નહર્તાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલા નામના યુવક દ્વારા વેસ્ટ બોલપેનમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે. 2020 નંગ બોલપેનમાંથી 40 કલાકની મહેનતે શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. […]

ચૂંટણીકાર્ડમાં સુધારા માટે મતદારે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, જાણો વિગતે.

પહેલી સપ્ટેમ્બરથી મતદાર યાદી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મતદારો તેમના નામ સહિતના સુધારા કરવા મોબાઈલ એપથી અરજી કરી શકશે અને તેમને ચૂંટણી પંચની કચેરીના ધક્કા ખાવા નહીં પડે. કારણ કે હવે બી.એલ.ઓ-અધિકારી રજિસ્ટરના બદલે મોબાઇલ સાથે રાખીને ડોર ટુ ડોર સર્વે કરશે અને સાથે સાથે અરજદારનું કામ પણ કરી આપશે. જેને કારણે મતદાતાઓને […]

ગુજરાતમાં સૌપ્રથમ સ્ટેમ સેલની મદદથી ડોક્ટર્સે કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું, સરકારી મદદથી 25 લાખ સુધીના ખર્ચે થતું ઓપરેશન ફ્રીમાં થયું

અમદાવાદ- જ્યારે બાળકના જીવવાની ખુબ ઓછી આશા હોય ત્યારે તેના માતા પિતા પર જાણે દુનિયાનો સૌથી મોટો ભાર હોય તેવી સ્થિતી ઉભી થઇ જાય છે. જ્યારે કોઇ બાળકને ડોક્ટર કહે કે આને બ્લડ કેન્સર છે ત્યારે તેના પરિવારના પગ નીચેથી રીતસર જમીન સરકી જાય છે. પરંતુ નર્મદા જિલ્લાના એક બાળકે બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારીને […]

પોલીસ કર્મીઓએ ખલાસી બની પાટણના SP શોભા ભૂતડાની કાર ખેંચી આપી અનોખી વિદાય, દિલ્હી ડેપ્યુટેશન પર જશે

એક વર્ષ પહેલા પાટણ જિલ્લાના પોલીસ વડાના રૂપમાં મહિલા આઈપીએસ શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમના આગમનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. જિલ્લાવાસીઓ ભયમુક્ત અને સુખેથી જીવન જીવી શક્યા હતા. ત્યારે તેમની વિદાયથી જિલ્લા જ નહીં પરંતુ પોલીસ વિભાગના કર્મચારીઓએ તેમને યાદગાર વિદાય આપવા તેમની કારને દોરડા બાંધીને રથની માફક ખેંચી હતી. […]

મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો, બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજે નરેશ પટેલની સાકર તુલા કરી

અરવલ્લી: માલપુરના મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરેશ પટેલને સાકરથી તોલી સાકર તુલા કરવામાં આવી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકારની 10 ટકા બિન અનામત નીતિથી ઘણાં બધા સમાજો સચવાયા છે અને બધું સારું થશે. સમાજ સંગઠિત થાય: નરેશ પટેલ મોરડુંગરી ખાતે આવેલા જલારામ મંદિરે બાવન ગામ લેઉઆ પાટીદાર અને અરવલ્લી […]

પેનલ્ટીનો અનોખો બનાવ- સ્કૂટી ચલાવનારને નવા ટ્રાફિક નિયમો પ્રમાણે 23 હજાર દંડ લાગ્યો, યુવકે કહ્યું-ગાડી 15 હજારની છે

હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૂટી સવાર પર ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. મોટર વ્હિકલ સંશોધન એક્ટ-2019ના નિયમો લાગૂ થયા બાદ મોટી પેનલ્ટીને આ પહેલો મામલો છે. જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ મદાન છે. દિનેશનું કહેવું છે કે તેની સ્કૂટીની કિંમત જ 15 હજાર રૂપિયા છે. તેના ચલણની કોપી […]