અમદાવાદ: 18 હજારનો મેમો ફટકારી રીક્ષા ડિટેઈન કરાતા રિક્ષાચાલકે પીધું ફિનાઈલ, જીવ ટૂંકાવવાની કરી કોશિશ
રાજયમાં નવા ટ્રાફિક નિયમોના પાલનથી પ્રજા પરેશાન થઈ રહી છે. ત્યારે ઓટોરિક્ષા ચાલકને તાજેતરમાં રૂ.18 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. જેનાથી માનસિક પરેશાની અનુભવતા રિક્ષાચાલકે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિક પોલીસ આ ઘટના પારિવારીક કારણોસર બની હોવાનું કહી રહી છે. પારિવારિક પ્રશ્ન હતો જેને લઈને ફિનાઈલ પીધું- પોલીસનો દાવો ગોમતીપુરમાં ઓટોરિક્ષા […]