તેલુગુ ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું 39 વર્ષની ઉંમરમાં નિધન, લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ બગડી હતી તબિયત
સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું માત્ર 39 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. છેલ્લાં થોડા સમયથી વેણુ માધવની તબિયત ખરાબ હતી. સાત સપ્ટેમ્બરના રોજ વેણુ માધવને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વેણુને કિડની તથા લીવરની બીમારી હતી. લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ તબિયત બગડી ડોક્ટરની સલાહ પર 22 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ વેણુને […]