તમિલનાડુની વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં 140 રૂપિયાના ખર્ચે 5 કલાક સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કાઢ્યું
તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં એક ગાયની સર્જરી કરવામાં આવી છે. સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું છે. સર્જન એ. વેલાવન મુજબ, ગાયના પેટમાં એટલું બધું પ્લાસ્ટિક હતું કે તેને કારણે ગાયને દુખાવો થતો હતો. તેના દૂધની માત્રા પણ ઘટી ગઈ હતી. આ સર્જરી સવારે 11 વાગ્યે […]