Browsing category

હેલ્થ ડેસ્ક

ગેસ, અપચો અને પેટમાં દર્દ હોય તો દવા નહીં રસોઈની આ વસ્તુનું કરો સેવન, થશે ફાયદો, જાણો અને શેર કરો

હીંગનો ઉપયોગ અનેક વાર ઘરેલૂ ઉપાયમાં કરવામાં આવે છે. તેમાં એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા હોય છે. પેટ ફૂલવું, શ્વાસની સમસ્યાની સારવાર માટે પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ તેનો ઉપયોગ કરવાનું સૂચન કરાય છે. જો તમેને પણ પેટમાં દુઃખવાની, ગેસની કે અપચાની સમસ્યા છે તો તમે તેમાં હીંગનો ખાસ ઉપાય કરી શકો છો. જાણો કઈ […]

લીંબુ, જીરા, વરિયાળી અને આદુંના પાણીના છે જોરદાર ફાયદા, વજન ઘટાડવા માટે છે આશીર્વાદ સમાન, જાણો અને શેર કરો

મેદ‌સ્વિતા કે વધુ પડતા વજનથી પીડાતા હોય તેવા લોકો માટે અનેક વાર પાણી રામબાણ ઇલાજ બની શકે છે. રોજના આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. આ સાથે-સાથે શરીર પણ અંદરથી સાફ રહે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ દરરોજ બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પી […]

પગમાં દેખાતી હોય ભૂરી નસો તો થઈ જજો અલર્ટ! હોઈ શકે છે આ ગંભીર બીમારી, જાણો અને શેર કરો

ઘણા લોકોના પગ અને હાથોમાં સામાન્યથી વધારે નશો દેખાતી હોય છે. આ નસોનો રંગ ભૂરો, લીલો અથવા પર્પલ હોઈ શકે છે. જો કોઈને પગમાં ભૂરા રંગની નસો દેખાય તો તેની અવગણના ન કરવી જોઈએ. ઘણા લોકો એવા છે જે ઈચ્છે છે કે તેમની સ્કિન પાતળી થઈ જાય જેથી હાથોની નસો દેખાવવા લાગે અને તેના માટે […]

સો દર્દની એક દવા ‘કંટોલા’, ઔષધિય ગુણોથી ભરપૂર કંટોલાના ફાયદાઓ જાણીને વિશ્વાસ નહીં આવે, જાણો અને શેર કરો

શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેથી ઘણા પ્રકારની શાકભાજી તમે પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. જેમાંથી અમુક શાકભાજી વિશે તમે માહિતગાર હશો અને અમુક વિશે નહીં. આવી એક શાકભાજીનું નામ કંટોલા છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. જેની ફક્ત શાકભાજી જ નહીં, પરંતુ તેના પાંદડા પણ ઔષધિય ગુણોથી ભરપૂર છે. […]

શું તમે પથરીની સમસ્યાથી પીડાવ છો?, તો ભૂલથી પણ આ ચીજોનું સેવન ના કરતા નહીં તો…. જાણો અને શેર કરો

આજ કાલ પથરી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. દેશમાં તેના દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ત્યારે પથરીની સમસ્યાથી પીડાતા દર્દીઓએ ભૂલથી પણ કેટલીક ચીજવસ્તુઓનું સેવન ના કરવું જોઇએ નહીં તો મોટી સમસ્યા સર્જાઇ શકે છે. પથરી થવાનું મુખ્ય કારણ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. કિડની કે પિત્તાશયમાં પથરી પીડાની સાથે ઘણી સમસ્યાઓને […]

ઉંધા ચાલવાના છે ઘણા ફાયદા, દરરોજ ફક્ત 20 મિનિટ ઉંધા ચાલો, છુમંતર થઈ જશે આટલી બધી બીમારીઓ

પાછળની બાજુ ચાલવું એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ છે જે ન ફક્ત શરીરને ફિટ રાખે છે પરંતુ નિયમિત અભ્યાસ કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધાર આવે છે. નિયમિત રીતે વ્યાયામ અને યોગ અભ્યાસ કરવાથી નિરોગી રહેવાય છે. યોગ અને એક્સરસાઈઝ ઉપરાંત રોજ ચાલવું અથવા ટહેલવું ખૂબ જ ફાયદાકારક છે. એ તો તમે પણ જાણતા હશો કે […]

એસિડિટીની સમસ્યાને દૂર કરશે આ ઘરેલૂ નુસખા, કમાલની છે ટ્રિક્સ, જાણો અને શેર કરો

એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્ધી ખાનપાનના કારણે આજે એસિડિટીની સમસ્યા વધી રહી છે. અનેકવાર દવાઓ ખાવાથી પણ તે જતી નથી. એસિડિટીને ઘરેલૂ નુસખાથી ક્યોર કરી શકાય છે. એસિડિટીને માટે કેટલાક ખાસ ઉપાય કરી લેવાથી પાચન સારું રહે છે. કિચનમાં અનેક વસ્તુઓ હોય છે જેની મદદથી એસિડિટીથી છૂટકારો મેળવી શકાય […]

દાંત ચમકદાર બનાવવા માટે તમે દાંતણ કરો છો કે બ્રશ? કયો ઓપ્શન વધારે ફાયદાકારક છે જાણો અને શેર કરો

તમારા ઘરના વડીલને તમે દાતણથી દાંત સાફ કરતા જોયા હશે પરંતુ હવે મોટા ભાગના લોકો ટૂથબ્રશનો ઉપયોગ કરતા થયા છે. દાંત સાફ કરવા માટે યોગ્ય રીત કઈ છે? તે જાણવા માટે અમે મુંબઈની વેદા હેલ્થબ્લિસના આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ મારવાહનો સંપર્ક કર્યો. એક્સપર્ટ પાસેથી જ જાણીએ દાંત સાફ કરવાની સારી રીત કઈ છે? દાંત સાફ કરવા […]

શું છે ડિટોક્સ વોટર? શું તેના સેવનથી વજન ઘટાડી શકાય છે? તેના લાભ-ગેરલાભ જાણો અને શેર કરો

શું તમે ક્યારેય વજન ઘટાડવા માટે ડીટોક્સ વોટર (Detox Water) અજમાવ્યું છે? ડિટોક્સ વોટર ફળો (Fruits)અને શાકભાજીને (Vegetables)પાણીમાં ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આમાં વધુ એન્ટીઑકિસડન્ટ હોય તે જ ફળો અને શાકભાજીને સામેલ કરવા જોઈએ. જેના કારણે પાણીમાં હાજર પોષક તત્વો વધી જાય છે, જેના કારણે ડિટોક્સ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સામાન્ય પાણી કરતાં વધુ […]

સફેદ વાળથી છૂટકારો જોઈએ છે તો આ છે સસ્તા અને ઘરેલૂ ઉપાયો, જાણો અને શેર કરો

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને સ્કીન અને હેર સંબંધી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ સાથે જ પ્રદૂષણ અને ખાવા પીવાની ખરાબ આદતોના કારણે તેઓ સ્ટ્રેસ પણ અનુભવે છે. આ સ્ટ્રેસના કારણે તેઓ નાની ઉંમરે જ સફેદ વાળની સમસ્યામાં પણ ફસાઈ જાય છે. કેમિકલ્સ કરે છે વાળને નુકસાન માનસિક તણાવ અને અનહેલ્ધી લાઈફના કારણે સફેદ વાળને […]