Browsing category

હેલ્થ ડેસ્ક

પ્રોટીનથી ભરપૂર સરગવો અનેક તકલીફમાં અસરકારક, શરીરમાં જમા ફેટ ઓછી કરે છે, જાણો અને શેર કરો

આજકાલ સરવાનો ઉપયોગ એક સુપરફૂડ તરીકે કરવામાં આવી રહ્યો છે. આનો પાઉડર એટલે કે તેની ટેબ્લેટ્સ ઘણી પોપ્યુલર છે. મોટાભાગના લોકો તેના બીજ, છાલ અને પાનના ઉપયોગ વિશે જાણતા હોય છે. તેનું તેલ પણ ત્વચા માટે બેસ્ટ હોય છે. ઘણા બધા લાભને લીધે આયુર્વેદમાં સરગવાના વૃક્ષને ચમત્કારી વૃક્ષના નામથી જાણવામાં આવે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને […]

વજન ઘટાડવામાં મદદ કરે છે મગની લીલી દાળ, ડાયાબિટીસને કંટ્રોલ કરીને હાર્ટને રાખે છે મજબૂત, જાણો અને શેર કરો

મગની દાળ અથવા લીલી દાળમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનિજો હોય છે. તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામીન B6 થી ભરપૂર હોવાની સાથે તેમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન પણ હોય છે. તેમાં વિટામિન બી હોય છે. જ્યારે અનેક હેલ્થ પ્રોબ્લેમ હોય ત્યારે ડોક્ટરો વારંવાર આ કઠોળનું સેવન કરવાની ભલામણ કરે છે. તે તમારા શરીર માટે […]

જવનું પાણી છે ઘણી બધી બીમારીની દવા: નબળાં હાડકાં, પાચનક્રિયા અને કિડની સ્ટોન કાઢવામાં છે એકદમ અસરકારક, જાણો અને શેર કરો

ઉંમરે વધે તેમ ઘણી બધી બીમારીઓ શરીરમાં ઘૂસી જાય છે. હાડકાં નબળા થવા, પથરીની તકલીફ, લો ઈમ્યુનિટી, UTI અને પાચનશક્તિ નબળી થવી જેવી તકલીફો થાય છે. પરિવારમાં કોઈને કોઈ મેમ્બરને તો આ સમસ્યા હોય છે. આ તકલીફના સોલ્યુશન માટે જવનું પાણી બેસ્ટ છે. આ એક સુપરફૂડ છે. તેમાં ફાઈબર, આયર્ન, પ્રોટીન, કોપર, ઝિંક અને ફોસ્ફરસ […]

અળસી છે અમૃત સમાન: અળસી ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે, અળસીના અન્ય ફાયદાઓ જાણો અને શેર કરો

અળસીમાં હજારો ગુણ છે, પરંતુ આને યોગ્ય રીતે ખાવામાં ના આવે તો આ ઝેર પણ બની શકે છે. બાળકોને લઈને મોટા દરેકને અળસી ખાવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પણ વસ્તુમાં અતિ સારું હોતું નથી. ડૉ. રાહુલ મારવાહ, MD આયુર્વેદ, ફાઉન્ડર વેદા હેલ્થબ્લિસ આયુર્વેદા, મુંબઈ જણાવી રહ્યા અળસી ખાવાનાં ફાયદા અને નુકસાન… અળસી ખાવાનાં ફાયદા […]

ખૂબ જ ગુણકારી છે કોથમીર, દરરોજ સેવન કરવાથી આ બિમારીઓ થશે દૂર, જાણો અને શેર કરો

શાકભાજીમાં કોથમીર નાખવી એક એવી પ્રથા છે, જેના વગર શાકભાજીને અધુરૂ માનવામાં આવે છે. કોથમીર શાકભાજીનો સ્વાદ તો વધારે છે, પરંતુ તેનો લુક પણ ખાસ બનાવે છે. ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો […]

આ બીમારીઓ ફરકશે પણ નહીં તમારી આજુ-બાજુ, ડાયેટમાં આજથી સામેલ કરો અળસીનું તેલ, તેના ફાયદા જાણો અને શેર કરો

અળસીના તેલનો ઉપયોગ ભારતીય ઘરોમાં ખૂબ ઓછો થાય છે. પરંતુ તમારે તેના ફાયદાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જાણો મહત્વના 5 ફાયદાઓ વિશે અળસીના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ્સનો ખૂબ સારો સોર્સ હોય છે. જે હાર્ટ અને બ્રેઈન હેલ્થને ઠીક કરવાની સાથે કેન્સરના ખતરાને પણ કમ કરે છે. અળસીના તેલમાં હાજર પોષક તત્વ ડાઈજેશનને […]

કેટલા સમય સુધી રોકી શકાય પેશાબ? લાંબો સમય પેશાબ રોકવો બની શકે જીવલેણ, જાણો અને શેર કરો

શું તમે જાણો છો કે તમે કેટલા કલાક સુધી પેશાબ રોકી શકો છો? ઉંમરના હિસાબથી પેશાબને રોકવાની ક્ષમતા પણ વ્યક્તિના અંદર હોય છે. એવામાં વધુ સમય સુધી પેશાબ રોકવી પણ ખતરનાક હોઈ શકે છે. શું તમે જાણો છો કે કેટલા સમય સુધી પેશાબ રોકી શકાય છે? ઉંમરના હિસાબથી પેશાબને રોકવાની ક્ષમતા હોય છે. ઘણા લોકો […]

પેટની તાલીફોને દૂર કરવામાં જામફળ છે અસરકારક, કબજિયાતમાં રામબાણ ઈલાજનું કરે છે કામ, જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે ફાયદો

આવો જાણીએ કે જામફળ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદામંદ છે. સાથે જ જાણીએ તેનું સેવન કઈ રીતે કરી શકાય છે. પોષક તત્વોથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આમાંનું જ એક પૌષ્ટિક ફળ જામફળ છે. જમ્ફલ્માં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન B6, કેલ્શિયમ, આયરન જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ […]

પેટની ચરબીથી માંડી હાર્ટની બીમારી દૂર કરશે આદુનું પાણી, વજન ઉતારવા ઉપરાંત બોડીને હેલ્ધી રાખવામાં કરશે મદદ, જાણો અને શેર કરો

આજનાં સમયની લેઝી લાઇફ સ્ટાઇલમાં (Health Tips) જો સૌથી મોટી સમસ્યા કોઇ નડતી હોય તો તે છે વધતા વજનની. શરીરમાં ચરબી જમા થવું એ સામાન્ય વાત થઇ ગઇ છે. આ ચરબી (Extra Fat on Tummy) પેટ જ નહીં શરીરનાં વિવિધ ભાગમાં પણ જમા થવા લાગી છે પણ જો આ સમસ્યાને તમારે જડમૂળમાં મટાડવી હોય તો […]

ગેસની સમસ્યાથી છો પરેશાન તો આજથી 4 ચીજનું કરો સેવન, પેટની સમસ્યાઓની મુશ્કેલી થશે દૂર, જાણો અને શેર કરો

ભારતભરમાં અનેક વિસ્તારોમાં મસાલેદાર અને વધારે તેલ વાળું ભોજન યૂઝ કરાય છે. જેના કારણે લોકોને પેટમાં દર્દ, ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર કે પેટમાં ગરબડની ફરિયાદ રહે છે. આજકાલની બીઝી લાઈફમાં આ બીમારી મુશ્કેલી લાવી શકે છે. આ 4 ચીજની મદદથી દૂર થઈ શકે છે પેટની તકલીફો વધતી ઉંમરની સાથે પેટની મુશ્કેલીઓ વધવા લાગે છે કેમકે […]