Browsing category

હેલ્થ ડેસ્ક

શું શરદી બાદ છાતીમાં જામી ગયો છે કફ? તેનાથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલું પદ્ધતિઓ, જાણો અને શેર કરો

શિયાળો (Winter) હોય કે કોઈ અન્ય ઋતુ, શરદી-ખાંસી થવી ખૂબ જ સામાન્ય બાબત છે. શિયાળામાં આ સમસ્યા અન્ય દિવસો કરતા થોડી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં શરદી-ખાંસી થયા બાદ છાતીમાં કફ (Phlegm) જમા થવાની સમસ્યા ખૂબ પરેશાન કરે છે. જેના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેનાથી છુટકારો મેળવવા માટે […]

કિડનીને સ્વસ્થ રાખવા માટે અપનાવો આયુર્વેદિક ઉપચાર, સ્વામી રામદેવે જણાવ્યા કિડની સ્વસ્થ રાખવાના ઉપાય, જાણો અને શેર કરો

કિડની (Kidney) આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ અંગ છે. આપણા શરીરમાં ઉત્પન્ન થતા કચરાને ફિલ્ટર કરવાનું અને મૂત્રમાર્ગ દ્વારા તેને દૂર કરવાનું અગત્યનું કામ કિડની દ્વારા જ કરવામાં આવે છે. જો શરીરમાં કિડની (Kidney) ની કામગીરી બગડે તો આપણે અનેક ગંભીર રોગોનો શિકાર બની શકીએ છીએ. જો કિડની કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ […]

કબજિયાત, અનિંદ્રાથી લઈને અનેક સમસ્યામાં રાહત આપશે તમાલપત્ર, તેના અનેક ફાયદા જાણો અને શેર કરો

તમાલપત્ર દરેક ઘરની રસોઈમાં સરળતાથી મળી રહે છે. આ રસોઈની ખૂબ જ સામાન્ય વસ્તુ ગણાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને શાકમાં કે ગ્રેવી વાળા શાકમાં કરાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે સ્વાદની સાથે તે હેલ્થને માટે પણ ફાયદો કરે છે. તેના સેવનથી ફક્ત શરીરની ઈમ્યુનિટી વધે છે અને સાથે અનેક બીમારીઓ પણ દૂર […]

ડુંગળીના રસથી પથરીના દુખાવામાં મળશે રાહત, બ્લડ સુગરને કરશે કંટ્રોલ, તેના અનેક ફાયદા જાણો અને શેર કરો

ડુંગળીના રસના ઘણા ફાયદા છે. ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ વાળના સારા વિકાસને પ્રોત્સાહન આપે છે. ડુંગળીના રસમાં એન્ટિ-એલર્જિક, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે. ડુંગળીના રસના સેવનથી ઘણી મોટી બીમારીઓ દૂર કરી શકાય છે. આજે અમે તમને ડુંગળીના રસના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો તેના વિશે […]

ઔષધીય ગુણોથી ભરપૂર લીલું લસણ ભાવે કે ના ભાવે ખાઈ લેજો, BP-કેન્સરથી લઈને હાર્ટની બીમારીઑમાં છે કારગર, જાણો અને શેર કરો

લીલું લસણ તેના ઔષધીય ગુણોને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે લસણ ખાધુ જ હશે. પરંતુ શું તમે ક્યારેય લીલું લસણ ખાધું છે? લીલું લસણ એ લસણના અંકુરનો એક પ્રકાર છે જે ડુંગળીના પાન જેવો દેખાય છે. વાસ્તવમાં લીલું લસણ તેના ઔષધીય ગુણોને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન-સી, બી, […]

બારે માસ મળતી કોબીજના ફાયદા જાણશો તો 2 હાથે ખાશો, દૂધ જેટલું કેલ્શિયમ ધરાવે છે, લોહીની ખામી કરે છે દૂર, જાણો અને શેર કરો

કોબીજનું શાક કે પરોઠા જેને આપણે શોખથી ખાઈએ છીએ તેમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે. તે હાડકાને મજબૂત કરે છે. અનેક લોકો છે જેમને દૂધ પીવાનું પસંદ હોતું નથી, કેટલાક લોકોને દૂધ નુકસાન કરતું હોય છે. આ કારણે તેઓ તેનો ફાયદો લઈ શકતા નથી. જો તમારી સાથે આવી કોઈ સમસ્યા છે તો કોબીજ તમારા માટે […]

સફરજન જ નહીં તેની છાલ પણ છે ફાયદાકારક, ફેંકવાને બદલે આ રીતે કરો તેનો ઉપયોગ, થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

સફરજન (Apple) ખાવું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સફરજનમાં અસંખ્ય ગુણો છે જે તમારા સ્વાસ્થ્યને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. એક્સપર્ટ્સ હંમેશા એ સલાહ આપે છે કે, આપણે દરરોજ સફરજન ખાવું જોઈએ. પરંતુ આપણામાંથી એવા લોકો ઘણા હોય છે જે સફરજનની છાલ (Apple peel) કાઢીને ખાવાનું પસંદ કરે છે. એવામાં તે છાલને ફેંકી દે છે, […]

ફટકડીના ઉપાયથી સફેદ વાળ થઇ જશે એકદમ કાળા, 7 દિવસમાં જોવા મળશે ફરક, જાણો અને શેર કરો

હાલના દિવસોમાં સફેદ વાળની ​​સમસ્યા યુવાનોમાં વધુ જોવા મળી છે. તણાવ અથવા ખોટા આહાર લેવા, વિવિધ પ્રકારનાં ઉત્પાદનો લાગુ કરવાને કારણે વાળ એકદમ ઝડપથી સફેદ થવા લાગે છે. આજકાલ બજારમાં આવા ઘણા તેલ અને શેમ્પૂ ઉપલબ્ધ છે, જેનો દાવો છે કે થોડા દિવસોમાં સફેદ વાળ કાળા થઈ જશે. પરંતુ તે કાં તો ખૂબ મોંઘા અથવા […]

ગોળ અને ચણાનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, ચણાના ફાયદા જાણો અને શેર કરો

છોલે-ભટૂરે કે ચણા-પરોઠા દરેકના ફેવરિટ હોય છે આથી મોટાભાગના ઘરમાં આ વાનગી બનતી જ હોય છે. ચણા જોર ગરમ, મસાલા ચણા, છોલે…ચણાની ઘણી બધી ડિશ લોકો મજાથી ખાઈ તો લે છે પણ ઘણા લોકોને ગેસની તકલીફ હોય છે. જો ચણા યોગ્ય રીતે ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા મળે છે. ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા […]

શરીરમાં રહેલી તમામ બિમારીઓને ચપટી વગાડતા દૂર કરશે બોરના પાન, આવી રીતે કરો ઉપયોગ જાણો અને શેર કરો

લીલા અને લાલ રંગના સ્વાદમાં ખાટી મીઠા બોર તો તમે ખૂબ ખાધા હશે. ઈમ્યૂન સિસ્ટમને સારી કરવા માટે બોર ખૂબ જ સારા માનવામાં આવે છે. જે આપના હાડકાંને મજબૂતી આપવાનું કામ કરે છે અને કેન્સર જેવી બિમારીથી બચાવે છે. કારણ કે બોરમાં કેન્સર કોશિકાઓ વિસ્તરતી રોકવાનો ગુણ હોય છે. પણ શું તમે જાણો છો કે, […]