Browsing Category

હેલ્થ ડેસ્ક

ઉનાળામાં ગરમીના કારણે તમને પણ પગમાં થાય છે પરસેવો તો કરો આ કામ, જાણો અને શેર કરો

ગરમીમાં શરીર પર પરસેવો થવો સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને પગમાં વધારે પરસેવો થાય છે. વધારે પરસેવો થવો પણ એક પ્રકારની બીમારી હોય છે. જેનાથી સંક્રમણ પણ થઇ શકે છે. સાથે તેના કારણે પગમાં દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે તમારે અન્ય લોકોની સામે…
Read More...

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા, મોતનો આંકડો પણ…

ગુજરાતમાં કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસો વધતાંની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા છે. જ્યારે 54 દર્દીઓનાં મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે…
Read More...

કપૂરના તેલના છે અગણિત ફાયદા, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત, જાણો અને શેર કરો

કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે. આજે આપણે કપૂરના તેલના ફાયદા અંગે ચર્ચા કરીશું. માર્કેટમાં કપૂરનું તેલ તૈયાર મળે છે. જોકે, તેને…
Read More...

ઉનાળામાં ખાઓ શક્કર ટેટી, શરીરને મળશે એટલા બધાં ફાયદા કે તમે ચોંકી જશો, જાણો અને શેર કરો

ગરમીની સીઝન, તડકો અને તેની સાથે જ આવે છે અનેક બીમારીઓ. આ સીઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સીઝનલ ફ્રૂટનો સહારો લઈ શકાય છે. તરબૂચ અને ટેટી ખાવાના અનેક ફાયદા છે. ચાલો જાણીએ.શક્કરટેટી મોટાભાગના લોકો ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો…
Read More...

રોજ માત્ર 1 ચમચી આ બીજ ખાઓ, મળશે ભરપૂર પોષક તત્વો અને ગંભીર રોગોનો થશે ખાતમો, જાણો અને શેર કરો

આજે અમે તમને ચિયા સીડ્સના જોરદાર ફાયદાઓ વિશે જણાવીશું. જે અનેક રોગોમાં ફાયદાકારક છે. ચાલો જાણીએ.ઘણાં એવા હેલ્ધી ફૂડ્સ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં…
Read More...

ઉનાળામાં નવશેકું પાણી છે અમૃત સમાન, અનેક બીમારીથી રાખે છે દૂર, તેના ફાયદા જાણો અને શેર કરો

ઉનાળાની (summer) ગરમીમાં નવશેકું પાણી પીવાની (hot water) સલાહ પહેલી નજરે અટપટી લાગી શકે છે. પણ સંશોધકોનું કહેવું છે કે, જો એક વર્ષ સુધી ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવા લાગીએ તો બોડી એકદમ તંદુરસ્ત (Healthy) રહે છે.આનો મતલબ એવો…
Read More...

કોકમના સેવનથી એસિડિટી સહિત મસા જેવી સમસ્યાથી મળશે રાહત, ગુણોનો ખજાનો છે કોકમ, ફાયદા જાણીને ચોંકી જશો

સ્વસ્થ રહેવા માટે, દૈનિક આહારમાં ફળોનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષક તત્વોની સાથે એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો હોવાને કારણે તેના સ્વાસ્થ્ય લાભ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સફરજન, કેળા નહીં, પણ ‘કોકમના ફળ’ ના ફાયદા જણાવીએ છીએ.…
Read More...

આ નાનકડા દાણા છે ગુણોની ખાણ, રોજ 1 ચમચી ખાઈ લેશો તો રોગો રહેશે દૂર અને મળશે ગજબ ફાયદા, જાણો અને શેર…

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ચાલો જાણીએ આ સુપરફૂડના બેસ્ટ ફાયદા.આ સિવાય ખસખસ ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ,…
Read More...

શું તમે ક્યારેય જાસૂદના ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે? ફાયદા જાણીને તમે જરૂર કરશો સેવન, જાણો અને…

હિબિસ્કસ ચા (hibiscus Tea) વિશે ક્યારેય સાંભળ્યું છે? શું આ ચા તમે ક્યારેય પીધી છે? હિબિસ્કસ ફૂલ દેખવામાં ખૂબ જ સુંદર હોય છે. પરંતુ તે સુંદર હોવાની સાથે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પણ પ્રદાન કરે છે. આ હર્બલ ટી ખૂબ જ ગુણકારી છે તથા કેલરી…
Read More...

શું તમે પણ જમીને તરતજ પીઓ છો પાણી, આ ભૂલ કરતા હો તો ચેતી જજો, જાણો અને શેર કરો

જમ્યા પછી તેને પચાવવુ પણ એટલું જ જરૂરી છે. કેટલાક લોકો જમ્યા પછી તરતજ એવી વસ્તુઓનું સેવન કરે છે જેનાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે. આથી ખાધેલુ પચતુ નથી અને પેટની બીમારીઓ થવાનો ખતરો રહે છે. આથી આવી આદત જલ્દીથી છોડી દો.પાણી પીવાની ન કરશો…
Read More...