Browsing category

હેલ્થ ડેસ્ક

અનેક સમસ્યા ઓનો એક ઉપાય! કરો માત્ર આ વસ્તુનું સેવન અને સ્વાસ્થ્ય સંબંધિત હજારો સમસ્યાઓ થશે ગાયબ, જાણો અને શેર કરો

રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ મળે છે. જાણો કઈ રીતે એલોવેરા જ્યૂસ બનાવવો અને ક્યા તે ક્યા પ્રકારે ફાયદાકારક છે એલોવેરા જ્યૂસમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. આ કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ, ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. […]

ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે શેરડીનો રસ, કેન્સર જેવી જીવલેણ બીમારી સામે આપે છે રક્ષણ, જાણો અને શેર કરો

ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાની ટેવ અને શરીરની જરૂરિયાત પણ બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં શેરડીનો રસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની સાથે સાથે તે ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઋતુ બદલાવાની સાથે ખાવાની આદતોમાં પણ ફેરફાર થાય છે. ઉનાળાની ઋતુમાં આપણને રસદાર […]

વાળ ખરતા અને તૂટતા અટકાવવા માટે કરી લો 1 ઉપાય, મોશ્ચરાઈઝિંગ અને કંડીશનિંગમાં કરે છે મદદ, જાણો અને શેર કરો

આજકાલ તમામ મહિલાઓને વાળની ​​અનેક પ્રકારની સમસ્યા હોય છે. પાણીમાં ફેરફાર, ખરાબ જીવનશૈલી, પૌષ્ટિક આહાર ન લેવો, વાળને યોગ્ય જડીબુટ્ટીઓ ન આપવા જેવા ઘણા કારણોથી વાળની ​​સમસ્યા થાય છે. વાળ તૂટવા, વાળ ખરવા, વહેલા સફેદ થવા, ડેન્ડ્રફ આ બધી સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે, પરંતુ તેઓ કહે છે કે ચહેરાની ચમક વાળથી જ નથી આવતી. […]

શરીર ઉતારવા માટેનો સરળ ઉપાય! રાગીનું કરો સેવન, રોગોને રાખે છે દૂર, ફાયદાઓ એટલા કે ગણ્યા નહી ગણી શકાય, જાણો અને શેર કરો

રાગી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જાણો રાગીથી ક્યા ક્યા ફાયદાઓ થાય છે ​​​​​ રાગી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે અને ઘણી ગંભીર બીમારીઓનાં ઇલાજમાં પણ મદદ કરે છે. રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં વ્યાપક […]

તમને પણ છે નખ ખાવાની આદત? આટલું કરશો તો છુટી જશે આદત

નખને ચાવવાની આદત મોટાભાગના લોકોને હોય છે. સામાન્ય રીતે આ આદત ક્યારેક ક્યારેક સ્ટ્રેસનું કારણ પણ બની રહે છે. ઘણા લોકોને આ આદત બાળપણથી હોય છે તો ઘણા લોકોને આ સ્ટ્રેસ થવાના કારણે લાગી હોય છે. એવામાં અમે તમારા માટે અમુક ઘરગથ્થુ ઉપયો લઈને આવ્યા છીએ જેનાથી નખ ચાવવાની આદતથી છુટકારો મળી શકે છે. આ […]

અનિદ્રાથી પીડાતા લોકો માટે કામની ખબર: સુતા પહેલા છાતી પર રાખી દેજો આ ચીજ, ગાઢ ઊંઘ આવી જશે, જાણો અને શેર કરો

સુતા પહેલા છાતી પર 15 મિનિટ બર્ફ રાખવાથી ઘસઘસાટ ઊંઘી આવી જાય છે તેવો નુસખો ડોક્ટર એલન મેન્ડલે આપ્યો છે. ડૉ. એલન મેન્ડેલ આપ્યો આ નુસખો અનિદ્રા આજના સમયની મોટી સમસ્યા છે. તણાવ, ચિંતા અને કાર્યસ્થળ અને તેમના અંગત જીવન વચ્ચે સંતુલન ન હોવાને કારણે ઘણા લોકોની રાત કાળી બની રહેતી હોય છે. આવી સ્થિતિમાં, […]

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવુ કામ કરે છે વરિયાળી, આ રીતે કરો સેવન, જાણો અને શેર કરો

ડાયાબિટીસ એક સામાન્ય પરંતુ ગંભીર બિમારી છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી છે. જો તેને કંટ્રોલ ના કરવામાં આવે તો તેનાથી શરીરના અલગ-અલગ અંગો પર ખરાબ અસર થાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે દર્દીઓ દવાનો સહારો લેતા હોય છે. પરંતુ આ સિવાય જો તમે ઈચ્છો તો પ્રાકૃતિક રીતે […]

ગરમીમાં કેરીના પાન સ્કીન અને હેયરકેરમાં છે બેસ્ટ, સ્કીનની બળતરા અને ડ્રાયનેસ થશે દૂર, જાણો અને શેર કરો

ગરમીની સીઝન શરૂ થવામાં છે ત્યારે કેરી એક એવું ફળ છે જે ભાગ્યે જ કોઈને નાપસંદ હોય. કેરીને હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે કેમકે તેમાં અનેક ઔષધિય ગુણ હોય છે. ખાવામાં સ્વાદિષ્ટ કેરીના સિવાય તેના પાન પણ શરીરને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. કેરીના પાનમાં અનેક ગુણ છે જે સ્કીન અને વાળને માટે ફાયદો […]

આ કારણોથી હાથ-પગમાં ચઢે છે ખાલી, ઈગ્નોર કરવાની ભૂલ કરી તો પડી શકે ભારે, આ વાતોનું રાખો ધ્યાન, જાણો અને શેર કરો

આપણને બધાને પગમાં ઘણી વખત ખાલી ચઢતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા પોતાની જાતે જ સરખી થઈ જાય છે પરંતુ ઘણા કેસમાં આ સમસ્યા કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. ઘણા વખત એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે પગમાં ખાલી ચઢી જાય છે. જેસ્ક જોબ કરનાર લોકોને મોટાભાગે આ […]

બાળકોને પેટના બળે ન સૂવુ જોઈએ, બાળકોની હાઈટ વધારવા માટે તેમને કેવા પોશ્ચરમાં સૂવડાવવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો અને શેર કરો

બાળક કયા પોશ્ચરમાં સૂઈ રહ્યું છે, પરિવાર તેના તરફ વધુ ધ્યાન નથી આપતા. માતા-પિતા વિચારે છે કે બાળક સૂઈ ગયું છે, તેથી શાંતિથી તેને સૂવા દો. ક્યાંક તેને ખસેડવાના ચક્કરમાં તેની ઊંઘ તૂટી ગઈ તો, બાળક રડવા લાગશે અને આખું ઘર પરેશાન થઈ જશે. પેરેટ્સે એ જાણવું જોઈએ કે ખોટી રીતે બાળકના સૂવાની આદત તેના […]