ભરૂચમાં ધર્માતરણ વચ્ચે વધુ એક વિવાદ, હિંદુઓને ઘર વેચવા લાલચ અપાઇ, એક ઘરના એક કરોડ આપવા તૈયાર
ભરૂચના કાંકરિયામાં ધર્માતરણ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ભરૂચ શહેરમાં હિંદુઓને ઘર વેચવા લાલચ અપાઇ રહી છે. તેમાં વિદેશથી મેસેજ અને વોટેસએપ કોલ આવી રહ્યાં છે. તેમાં એક કરોડ પ્રતિ ઘર લેખેની ઓફર અપાઈ રહી છે. આદિવાસી પરિવારોને આર્થિક લાલચ આપી ધર્માતરણ કરાવાયુ ભરૂચના આમોદમાં ધર્મપરિવર્તનનો મામલે ભરૂચ પોલીસની તપાસનો દોર સુરત […]