ડાંગમાં શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કયા કારણે આ પગલુ ભર્યુ તે હજી સામે આવ્યુ નથી
રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે. તો પહેલા જ દિવસે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં 16 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો 11 સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આની જાણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે […]