અમદાવાદમાં પોલીસ વિભાગે TRBના 700 જવાનોને એક ઝાટકે છૂટા કર્યા, ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કરાઈ કાર્યવાહી, નવા ભરતી કરાશે
અમદાવાદમાં 700 TRB જવાનને છૂટા કરાયા છે. જેમાં તેમની ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરાઈ છે. તથા નવા 700 જવાનની 3 વર્ષ માટે ભરતી કરાશે. ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ ઐતિહાસિક નિર્ણય છે. જેમાં ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલ TRB જવાનનો સફાયો થયો છે. નવા ભરતી થનાર TRB જવાનોને ટ્રેનિંગ […]