Browsing Category

સમાચાર

આણંદના દંપત્તિએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન જીવતા 90 વર્ષીય વુદ્ધાને પોતાના ઘરે આશરો આપી 12 દિવસ સેવા…

કેટલાક માણસોને બીજા માટે ઘસાઈ છૂટવામાં સંતોષ મળે છે. ઘસાઈને ઉજળા રહીએ ની ભારતીય સંસ્કાર પરંપરા છે. આવા માયાળુ માનવી સુપેરે નિભાવતા હોય છે. જ્યારે કેટલાક ઘરમાં માના આંસુ નહી લૂછનારો વૃદ્ધાશ્રમ જઇ વૃદ્ધોની સેવા કરતા ફોટા વાઈરલ કરતો હોય છે.…
Read More...

ગાંધીનગરમાં યુવાને બિલ્ડરને ભણાવ્યો પાઠ: ‘RERA’ના નિયમો મુજબ ફ્લેટ ના આપનાર બિલ્ડર સામે…

ગાંધીનગરના સરગાસણમાં ફ્લેટની ખરીદી કરનાર એક યુવકે યોગ્ય સુવિધા ના મળી હોવાની RERA એટલે કે રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરિયાદ કરી હતી. જે અંગે RERAએ બિલ્ડરને 1 લાખ 17 હજારનો દંડ ફટકાર્યો હતો. મહત્વની વાત એ છે કે, યુવકે સોશિયલ…
Read More...

મહિલા કોન્સ્ટેબલને ગ્રેડ પે આંદોલનમાં ભાગ લીધાની મળી આવી સજા, ગંભીર આક્ષેપો કરતો લેડી કોન્સ્ટેબલનો…

સહકર્મીઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપો કરતો એક વીડિયો શેર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેઓ વીડિયોમાં ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી રહ્યાં છે અને આપવીતી વ્યક્ત કરી રહ્યાં છે. નીલમબેનનો વાંક એટલો જ હતો કે તેમણે પોતાના…
Read More...

ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો: વડોદરામાં બ્રાન્ચ મેનેજર અને કર્મીઓએ 1.29 કરોડની…

ભારતીયોમાં સોનુ ખરીદવુ એ પરંપરા હોય છે. જરૂરિયાત સમયે અને સંકટ સમયે આ જ સોનુ કામમાં આવે છે. અનેક લોકો ગોલ્ડ પર લોન લઈને રૂપિયા મેળવતા હોય છે. પરંતુ વડોદરામાં ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કિરણે…
Read More...

રાજકોટમાં ટ્રાફિક પોલીસનો વધુ એક વિવાદ: દેશની રક્ષા કરનાર આર્મી જવાનને ટ્રાફિક પોલીસે લાફા માર્યા

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસનો વધુ એક ગેરવર્તન બનાવ સામે આવ્યો છે. જ્યાં પોલીસે આર્મીમેન સાથે ગેરવર્તન કર્યાનું સામે આવ્યું છે. જો કે પોલીસે આર્મીમેન પર ફરજ રુકાવટ ફરિયાદ દાખલ કરતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની સામે…
Read More...

ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 6 લોકોનાં મોત, કાર ડિવાઈડર કૂદી બસ સાથે અથડાઇ, અકસ્માતમાં…

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના…
Read More...

લગ્નમાં પણ GSTનો ચાંદલો!: કેટરિંગથી માંડી ડેકોરેશન પર 18 ટકા જેટલો ટેક્સ ભરવો પડે, 7થી 8 લાખનો ખર્ચ…

લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. લગ્ન દીકરાના હોય કે દીકરીના, પણ દરેક ધામધૂમથી લગ્ન કરવા માગે છે. લગ્નમાં થતા વિવિધ પ્રકારના ખર્ચમાં જીએસટી પણ સામેલ હોય છે. જો એક લગ્ન પાછળ અંદાજે 7થી 8 લાખનો ખર્ચ થાય તો એના પર લગભગ રૂ.1 લાખ જીએસટી લાગતો હોય છે.…
Read More...

સુરતમાં ચાલતો નશાનો કારોબાર: ચેકપોસ્ટ પરથી 1 કરોડનાં ગાંજા સાથે ટ્રાન્સપોર્ટર ઝડપાયો

સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ…
Read More...

ડાંગમાં શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કયા કારણે આ પગલુ ભર્યુ તે હજી…

રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે. તો પહેલા જ દિવસે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં 16 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો 11 સાયન્સમાં…
Read More...

ચૂંટણી પ્રચારમાં કેજરીવાલની જાહેરાત: હિંદુઓને અયોધ્યા, મુસલમાનોને અજમેર અને શીખોને કરતારપુરની મફત…

ઉત્તરાખંડમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ રવિવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને ચૂંટણીની જીતવા રાજ્યના લોકો માટે અનેક મોટી જાહેરાતો કરી…
Read More...