Browsing Category

સમાચાર

ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: નવી પરણીને આવેલી કાકી પર આવી ગયુ ભત્રીજાનું દિલ, ઘરેથી લઈને ભાગી ગયો

રાજસ્થાનના ભારતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શખ્સનું દિલ નવી પરણીને આવેલી પોતાની કાકી પર આવી ગયું તો તેને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ આખા ભરતપુરમાં એની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના બાદ આરોપી વિરૂદ્ધ તેના કાકા અને દાદીએ પોલીસ…
Read More...

સુરતમાં 17 વર્ષની કિશોરી સાથે બે વર્ષથી સંબંધ રાખ્યા બાદ તરછોડી, ડોક્ટરે કહ્યું ‘તમારી પુત્રી…

સુરત શહેરમાં ફરી એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં અગાઉ ઘર નજીક રહેતો મોહમ્મદ સૈફ સલીમ રુમાલવાલાએ પ્રેમ સંબંધ રાખી લગ્નની લાલચ આપી સગીરા પર આશરે ચૌદથી વધું વખત બળાત્કાર ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં સતત…
Read More...

અમદાવાદમાં મહિલા વકીલના પ્રેમમાં પડ્યો દૂધવાળો:’તું મારી નહિ,તો કોઈની નહિ થાય’, મહિલા…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મહિલા વકીલના ઘરે દૂધ આપનાર વ્યક્તિએ તેને જીવવુ મુશ્કેલ કરી દીધું છે. કંટાળીને મહિલાએ દૂધ લેવાનું બંધ કરી દીધું તેમ છતા મહિલા વકીલને ગમે ત્યાં રોકીને તેને લગ્ન કરવા દબાણ કરતો હતો. તેમજ ધમકી આપીને કહેતો કે,…
Read More...

કંપની હોય તો આવી! દુર્લભ બીમારીથી પીડિત મજૂર કર્મચારીની દીકરીની સારવાર માટે કંપનીએ આપ્યાં 16 કરોડ…

પોતાના એક નાના અદના કર્મચારીની દિકરીની જીંદગી બચાવવા માટે કંપનીએ તેનો ખજાનો ખોલી દીધો છે. ચાહે ગમે તેટલા રુપિયા થાય પણ દિકરીનો જીવ બચવો જોઈએ તેવી એક ઉમદા આશા સાથે છત્તીસગઢની સરકારી કંપની સાઉથ ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિમિટેડે તેના મજૂરની 2…
Read More...

ભરૂચ ધર્માંતરણ કેસમાં આરોપીઓના રિમાન્ડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, જકાતના નાણાંનો ઉપયોગ ધર્માંતરણ માટે…

ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં વિદેશી ફંડિંગ થકી આદિવાસીઓના ધર્માંતરણ કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ 5 દિવસના રિમાન્ડ પર છે. આ રિમાન્ડ દરમિયાન તેઓએ…
Read More...

કડવા હોય કે લેઉવા પટેલ બધા આપણાં જ છે: નીતિન પટેલ, સરકારમાં પાટીદારોની ભૂમિકા છે અને રહેશે

આગામી વર્ષે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડી રહી છે. એક તરફ કોંગ્રેસ રાજ્યભરમાં જનજાગરણ અભિયાન ચલાવી રહી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં…
Read More...

ભાવનગર: ત્રણ સંતાનોના પિતાએ કુંવારી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી કર્યું કાળુ કામ, વીડિયો ઉતારી ધમકી…

ભાવનગરની 23 વર્ષીય મહિલાને બ્લેકમેઈલ કરીને બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવી રહ્યું હતું. આ કાળા કામનો કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો પ્રેમી જ હતો જેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને પછી તેની સાથે શારીરિક સુખ માણી આ અંગત પળોનો…
Read More...

જૂનાગઢમાં આખલાની લડાઈમાં વાહનચાલકને હડફેટે લેતા ગુમાવ્યો જીવ; વારસદારોએ કોર્ટમાં એક કરોડના વળતરનો…

જૂનાગઢમાં રખડતાં ઢોર-ઢાંખરની સમસ્યા માથારૂપ તો હતી જ, હવે જીવલેણ પણ સાબિત થઈ છે! તાજેતરમાં જૂનાગઢમાં આખલાની લડાઈ દરમિયાન વાહનચાલકોને હડફેટે લેતા થયેલા અકસ્માતમાં મોત અને ઇજાના મામલે વારસદારોએ રૂ.એક કરોડના વળતરનો દાવો કર્યો છે. રાજ્યમાં…
Read More...

22 વર્ષીય દીકરીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન કર્યું, કહ્યું ‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ…

‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ નિભાવવો મારો પણ અધિકાર છે’ આ ભાવ સાથે 22 વર્ષીય તરૂણીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન આપી આયુષ્ય વધારી આપ્યું છે. મૂળ ગાંધીધામની વતની કોમલ રાજોરિયા પોતાની આંખો સમક્ષ બે વર્ષથી લિવરની બીમારીથી પીડાતા પિતાની…
Read More...

રાજકોટમાં અપરિણીત ખેડૂત લગ્નની લાલચમાં હનિટ્રેપનો ભોગ બન્યો: યુવતીએ ખેડૂતને બોલાવી રૂમમાં…

રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં જોડીયાના રસનાળ ગામના યુવાન ખેડૂત હર્ષદ કેશવજીભાઇ અઘારાને રાજકોટની જીન્નત ઉર્ફે બેબી રફીકભાઇ મકવાણા, હંસા સિંધુભાઇ અઘોલા, વિહા લક્ષમણભાઇ કટારીયા અને અજાણ્યાએ મળી કાવતરુ ઘડી ફસાવી દોઢ લાખ…
Read More...