Browsing Category

સમાચાર

લગ્નમાં મહેમાન બનીને આવતા ગઠિયાઓથી ચેતજો: વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા…

હાલ લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરમાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને ચોર ટોળકી ઘૂસી ગઇ હતી અને જમ્યા બાદ લગ્નની ભેટ સોગાદો ભરેલો થેલો લઇને બંને ચોર છૂમંતર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV અને ડ્રોન કેમેરામાં કેદ થઇ ગઇ…
Read More...

કોચીના ગાંધીનગરના દંપત્તિએ ચાના સ્ટોલમાંથી કમાણી કરીને કરી 26 દેશોની યાત્રા, 2007માં વિદેશ પ્રવાસની…

દંપતીના પતિ કે આર વિજયનનું અવસાન થયું છે. 71 વર્ષીય કેઆર વિજયનનું શુક્રવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગયા મહિને રશિયાના પ્રવાસ બાદ આ દંપતી તરત જ પરત ફર્યું હતું. કે.આર.વિજયન અને તેની પત્ની મોહના વિજયન કોચીના ગાંધીનગરમાં એક ચાના…
Read More...

કંગનાને રણૌતને શું શું ચાટીને પદ્મશ્રી મળ્યો છે એ બધા સારી રીતે જાણે છેઃ શિવસેના સાંસદનું નિવેદન

ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે પાછલા અઠવાડિયામાં ઘણાં વિવાદિત નિવેદનો આપ્યા છે. તેના આ નિવેદનો પર પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલી રહ્યો છે. શિવસેના સાંસદ કોપાલ તુમાને આ ક્રમમાં એક વિવાદિત નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે કંગના રણૌતને શું કરીને…
Read More...

શું ખરેખર રાત્રે 3થી 4 દરમ્યાન સૌથી વધુ મૃત્યુ થાય છે? આ વાત કેટલી સાચી છે? જાણો મેડિકલ સાયન્સ આ…

સામાન્ય રીતે દુનિયાની કેટલીય સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓમાં રાતનો ત્રીજો પ્રહર બહુ ખતરનાક માનવામાં આવે છે. ત્રીજો પ્રહર એટલે કે રાતે 3થી સવારે 6 વાગ્યા વચ્ચેનો સમય. તેમાં પણ સવારે 3થી 4 વચ્ચેનો સમય બહુ ખતરનાક માનવામાં આવે છે કેમકે આ…
Read More...

રાજકોટમાં પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ રુ. 4 લાખની સોપારી આપી તેના પતિને પતાવી દીધો, આવી રીતે ભાંડો…

રાજકોટના કોઠારિયા સોલવન્ટ નજીક આવેલા રેલવેના ટ્રેક ઉપરથી ગત તારીખ 28-10-2021ના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ પર ઇજાના નિશાન હતા. જેને લઈને પોલીસે શંકાના આધારે હત્યા, અકસ્માત અને આપઘાત જેવી અલગ અલગ દિશામાં તપાસ શરું કરી હતી.…
Read More...

નસબંધી કરાવ્યાના 2 વર્ષ બાદ મહિલા ગર્ભવતી થતાં સરકાર પાસે માંગ્યું 11 લાખનું વળતર, બાળકના ભવિષ્ય અને…

મુઝફ્ફરપુરમાં એક મહિલાએ 2 વર્ષની નસબંધી બાદ બાળકને જન્મ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મહના ગામની છે. મહના ગામની રહેવાસી ફુલકુમારી દેવીએ 2019માં મોતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન…
Read More...

હચમચાવી નાંખતી ઘટના સામે આવી: વડોદરાના પાદરામાં પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારજનોએ ઢોર માર મારી…

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની એક હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ઢોર માર મારી યુવતીના પરિવારે યુવકની 20 વર્ષના જયેશ રાવળની હત્યા નીપજાવી છે. ગામના લોકોએ આ અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા આખો કાફલો ઘટના…
Read More...

સુરતમાં 23 વર્ષનો પાટીદાર યુવક બ્રેનડેડ થતા પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કરી સાત…

લેઉવા પટેલ સમાજનાં બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા માત્ર 23 વર્ષનો છે. જેનાં બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો છએ. અને ડોનેટ લાઈફનાં માધ્યમથી પોતાનાં વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને…
Read More...

ખેડૂત આંદોલનનું કારણ બનેલા નવા કૃષિ કાયદા પરત ખેંચતાં PM મોદીએ કહ્યું- હું માફી માગું છું, અમે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના…
Read More...

ફિલ્મી સ્ટોરી જેવી ઘટના: લેડી ઇન્સપેક્ટરે 10 લાખ લઇને તસ્કરને પોતાની પર્સનલ ગાડીમાં ભગાડી દીધો, આવી…

રાજસ્થાનના બરલૂટ પોલીસ સ્ટેશનની SHO સીમા જાખડને તસ્કરો સાથે સાઠગાંઠના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોપ છે કે લેડી એસએચઓએ બધી ડીલ વોટ્સએપ કોલ દ્વારા કરી હતી. એસપીના નિર્દેશ પર તસ્કરોને પકડવા ગઈ સીમા જાખડે તસ્કરોના સરગના સાથે 10 લાખ…
Read More...