રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નજીવી બાબતે બોલાચાલી થતા નોનવેજના ધંધાર્થીઓએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટ શહેરમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રવિવારના રોજ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા સાત હનુમાન મંદિર પાસે નજીવી બાબતે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. તેમજ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસ દ્વારા યુવકની લાશને પોસ્ટ મોર્ટમ […]