Browsing category

સમાચાર

નવસારીમાં વિધર્મી યુવકે નામ બદલી 14 વર્ષની સગીરાને મોહજાળમાં ફસાવી, પોલ ખૂલતાં ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજાર્યું

નવસારીના એક ગામમાં વિધર્મી યુવાને નામ બદલીને સગીરા સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એ બાદ તેની સાથે શરીરસંબંધ બાધ્યો હતો. જોકે સગીરાએ યુવાનનું ઈન્સ્ટા આઈડી માગતા વિર્ધમી યુવાનની પોલ ખૂલી હતી. ત્યાર બાદ સગીરાએ યુવાન સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી. જોકે વિધર્મી યુવાને ઉશ્કેરાઈને ચપ્પુની અણીએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે […]

કૌટૂબિંક કાકાનું કારસ્તાન: રાજકોટમાં અભ્યાસ કરતી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, પેટમાં દુ:ખાવો ઉપડતા યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા ભાંડો ફૂટ્યો

રાજકોટમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રાત્રે પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા તેણીને 5 માસનો ગર્ભ હોવાનું ડૉકટરે જણાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણી લોકડાઉન વખતે વતનમાં ગઈ, ત્યારે કૌટુંબિક કાકાએ ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા ઉના પોલીસને જાણ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર-સોમનાથના ઉના પંથકમાં રહેતી […]

અજબ પ્રેમકહાણી! દાહોદમાં છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને લઇને ભાગી ગઇ, કિશોરના પિતાએ પોલીસમાં અરજી કરી

ફતેપુરા તાલુકામાં રહેતી આશરે 35થી 40 વર્ષની ઉંમર ધરાવતી છ સંતાનની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને પતિ તરીકે રાખવા માટે ભગાડી ગઈ છે. કિશોરને પોતાની સાથે લઇ ગયા બાદ બંનેને પકડીને પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે કિશોરને લઇને બીજી વખત રવાના થઇ ગઇ હતી. શોધખોળ બાદ પણ બંનેનો કોઇ જ […]

રાજકોટમાં હેરઓઇલ કંપનીની બ્રાન્ડ-એમ્બેસેડર ગોઠણ સુધીના લાંબા વાળ કેન્સર પીડિતોને અર્પણ કરી દીક્ષા લેશે, 19 વર્ષે દીક્ષા લેવા માતા-પિતાની મંજૂરી ન મળી, હવે સંસાર ત્યાગશે

જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે. નિધિબેન શાહ એક હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ-એમ્બેસેડર છે અને તેમના કેશ માથાથી ગોઠણ સુધી લાંબા હોવાને કારણે જ તેઓને […]

મહિને રૂ.4500 કમાનાર આશાવર્કરની કમાલ: મતિલ્દા દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાં સામેલ થયા, ફોર્બ્સ ઇન્ડિયાએ પાવર વુમનનું લિસ્ટ રજૂ કર્યું

ફોર્બ્સ ઇન્ડિયાએ વુમન પાવર લિસ્ટ 2021 રજૂ કરી દીધું છે. આ યાદીમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, અપર્ણા પુરોહિત, સાન્યા મલ્હોત્રા જેવા દિગ્ગજ નામોની વચ્ચે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના આશા વર્કર મતિલ્દા કુલ્લૂ એ જગ્યા બનાવી છે. મતિલ્દાએ આ ઉપલબ્ધિ ગર્ગડબહલ ગામના ગ્રામજનો માટે કરેલા કામ માટે મળી છે. 45 વર્ષના મતિલ્દા છેલ્લાં 15 વર્ષથી સુંદરગઢના બડાગાવ જિલ્લાના ગર્ગડબહલ ગામમાં […]

મોટી કમાણીની લાલાચમાં લોકો ભેલપુરીવાળાને આપતાં રહ્યા પૈસા, ભેલપૂરી વાળો 300 લોકોના 5 કરોડ રૂપિયાનું કરીને ફરાર થઇ ગયો

મથુરાના નૌહઝિલમાં ભેલપૂરી વાળો 300 લોકોના 5 કરોડ રૂપિયાનું કરીને રફુચક્કર થઇ ગયો હતો. મોટી કમાણીની લાલાચમાં લોકો ભેલપુરીની લારીવાળાને રૂપિયા આપતા રહ્યા હતા અને એક દિવસ ભેલપૂરી વાળો બધાના રૂપિયા લઇને ભાગી ગયો છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લોકોએ 60 હજારથી 16 લાખ રૂપિયા સુધીના રોકાણ કર્યા હતા. નોહઝિલના બાજના […]

પાટણમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, પત્ની છોડીને જતી રહેતા પોલીસમાં અરજી કરી હતી કોઈ પગલા ના લેવાતા પિતાએ 4 સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની એસપી કચેરી બહાર એક પિતાએ પોતાના 4 સંતાનો સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો તમામ 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સની પત્ની ઘર છોડીને જતી રહેતા તેણે હારિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી […]

સંબંધોને શર્મસાર કરતી ઘટના: પોતાના જ ઘરમાં પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી પત્ની, પાછળથી પતિ પહોંચી ગયો અને પછી…

હરિયાણાના અંબાલા જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો એક મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીને રાતના અંધારામાં પોતાના જ ઘરમાં રંગે હાથે પકડી લીધા હતા. જોકે પત્ની અને તેનો પ્રેમી પતિ પર હુમલો કરીને છતથી કુદીને ફરાર થઇ ગયા હતા. પોલીસે પીડિતની ફરિયાદ પર પત્ની અને તેના પ્રેમી સામે કેસ નોંધીને […]

સુરતમાં ગેંગવોર: ખૂના કા બદલા ખૂન! રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા ‘પપિયા’ની હત્યા કરી ખાડીમાં ફેંકી દીધો, ભાવસિંગ ગેંગે લીધો બદલો

સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીકલીગરની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં પોલીસને મળી આવી હતી. જોકે પોલીસે (police) આ મામલે તપાસ શરૂ કરતા ભૂતકાળમાં થયેલી હત્યા ને લઈને […]

અમદાવાદમાં પાડોશી યુવકને રોમિયોગીરી પડી ભારે: બારીમાં નિર્વસ્ત્ર ઊભો રહી પરિણીતાની છેડતી કરતો, રસ્તામાં હાથ પકડી કહેતો, ‘મારી સાથે વાત કરો, હું તમારી સામે જ રહું છું’

શહેરના ગોતા વિસ્તારમાં રહેતી દીકરીને સ્કૂલે લેવા-મૂકવા જતા સમયે પરિણીતાની છેડતી કરનારા તથા બારીમાં નિર્વસ્ત્ર ઊભા રહીને પરેશાન કરતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં યુવક મહિલાને રસ્તામાં રોકીને પરેશાન કરતો અને અનેક વખત ચેતવણી આપવા છતાં મહિલાનો પીછો છોડતો નહોતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે યુવકે પરિણીતા તેની સાથે વાત […]