Browsing Category

સમાચાર

અજબ પ્રેમકહાણી! દાહોદમાં છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને લઇને ભાગી ગઇ, કિશોરના પિતાએ…

ફતેપુરા તાલુકામાં રહેતી આશરે 35થી 40 વર્ષની ઉંમર ધરાવતી છ સંતાનની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને પતિ તરીકે રાખવા માટે ભગાડી ગઈ છે. કિશોરને પોતાની સાથે લઇ ગયા બાદ બંનેને પકડીને પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે…
Read More...

રાજકોટમાં હેરઓઇલ કંપનીની બ્રાન્ડ-એમ્બેસેડર ગોઠણ સુધીના લાંબા વાળ કેન્સર પીડિતોને અર્પણ કરી દીક્ષા…

જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે. નિધિબેન શાહ એક હેર ઓઈલ…
Read More...

મહિને રૂ.4500 કમાનાર આશાવર્કરની કમાલ: મતિલ્દા દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાં સામેલ થયા, ફોર્બ્સ…

ફોર્બ્સ ઇન્ડિયાએ વુમન પાવર લિસ્ટ 2021 રજૂ કરી દીધું છે. આ યાદીમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, અપર્ણા પુરોહિત, સાન્યા મલ્હોત્રા જેવા દિગ્ગજ નામોની વચ્ચે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના આશા વર્કર મતિલ્દા કુલ્લૂ એ જગ્યા બનાવી છે. મતિલ્દાએ આ ઉપલબ્ધિ…
Read More...

મોટી કમાણીની લાલાચમાં લોકો ભેલપુરીવાળાને આપતાં રહ્યા પૈસા, ભેલપૂરી વાળો 300 લોકોના 5 કરોડ રૂપિયાનું…

મથુરાના નૌહઝિલમાં ભેલપૂરી વાળો 300 લોકોના 5 કરોડ રૂપિયાનું કરીને રફુચક્કર થઇ ગયો હતો. મોટી કમાણીની લાલાચમાં લોકો ભેલપુરીની લારીવાળાને રૂપિયા આપતા રહ્યા હતા અને એક દિવસ ભેલપૂરી વાળો બધાના રૂપિયા લઇને ભાગી ગયો છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ…
Read More...

પાટણમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, પત્ની છોડીને જતી રહેતા પોલીસમાં અરજી કરી હતી કોઈ પગલા ના લેવાતા…

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની એસપી કચેરી બહાર એક પિતાએ પોતાના 4 સંતાનો સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો તમામ 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,…
Read More...

સંબંધોને શર્મસાર કરતી ઘટના: પોતાના જ ઘરમાં પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી પત્ની, પાછળથી પતિ પહોંચી…

હરિયાણાના અંબાલા જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો એક મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીને રાતના અંધારામાં પોતાના જ ઘરમાં રંગે હાથે પકડી લીધા હતા. જોકે પત્ની અને તેનો પ્રેમી પતિ પર હુમલો કરીને છતથી કુદીને ફરાર થઇ…
Read More...

સુરતમાં ગેંગવોર: ખૂના કા બદલા ખૂન! રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા ‘પપિયા’ની હત્યા કરી…

સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીકલીગરની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં…
Read More...

અમદાવાદમાં પાડોશી યુવકને રોમિયોગીરી પડી ભારે: બારીમાં નિર્વસ્ત્ર ઊભો રહી પરિણીતાની છેડતી કરતો,…

શહેરના ગોતા વિસ્તારમાં રહેતી દીકરીને સ્કૂલે લેવા-મૂકવા જતા સમયે પરિણીતાની છેડતી કરનારા તથા બારીમાં નિર્વસ્ત્ર ઊભા રહીને પરેશાન કરતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં યુવક મહિલાને રસ્તામાં રોકીને પરેશાન કરતો અને અનેક વખત ચેતવણી…
Read More...

રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નજીવી બાબતે બોલાચાલી થતા નોનવેજના ધંધાર્થીઓએ યુવકને મોતને ઘાટ…

રાજકોટ શહેરમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રવિવારના રોજ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા સાત હનુમાન મંદિર પાસે નજીવી બાબતે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. તેમજ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં કુવાડવા પોલીસનો…
Read More...

વર્ષો જૂની એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ નામની બીમારીથી પીડાતા અમદાવાદના યુવકને સિવિલના તબીબોએ પીડા…

ઘણી વખત આપણને આપણી આસપાસના એવા સ્રોતમાંથી અચાનક એવી પ્રેરણા મળે છે કે જેની આપણને કલ્પના પણ ન હોય! આવી અચાનક ઉદભવેલી પ્રેરણા માણસ માટે ઘણી આશાઓ લાવતી હોય છે. અમદાવાદમાં રહેતા અને વર્ષોથી એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ નામની બિમારીથી પીડાતા એક…
Read More...