Browsing Category

સમાચાર

હળવદમાં કોમી એકતાના થયા દર્શન: હિંદુ યુવાનોએ ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓને કરિયાવર લઇ આપ્યો

ઘણા લોકો હિંદુ-મુસ્લિમના નામ પર રાજકારણ કરે છે. પરંતુ ભારતમાં તમામ ધર્મના લોકો એક થઈને રહે છે. તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા લોકો પણ અહીં જેમ સાકર દૂધમાં ભળી જાય તે રીતે ગુજરાતના લોકો સાથે હળીમળીને રહે…
Read More...

અરવલ્લીમાં હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં થયું મોત

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા નજીક આવેલા પોલીસ પરેડ મેદાનમાં હોમગાર્ડની…
Read More...

ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા જતો રહ્યો, સાસુએ 15 તોલા સોનુ…

ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા પહેલા મહેસાણાની નામચીન કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે સાથી પ્રોફેસર સાથે આંખ મળી જતા બંનેએ લગ્ન (marriage) કર્યા હતા. બાદમાં પતિ કેનેડા જતો રહ્યો હતો. એકતરફ…
Read More...

ગાંધીનગરમાં એક ફ્લેટમાંથી દારૂની મહેફિલ માણતી નવ યુવતીઓ સહિત 13 ઝડપાયા, તમામ યુવતીઓ કોલેજમાં ભણતી…

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી…
Read More...

ચોંકાવનારી ઘટના આવી સામે: 80 વર્ષના ડોસાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા પર કર્યો બળાત્કાર, વૃદ્ધ ગમે ત્યારે…

મધ્ય પ્રદેશના જબલપુરના ગઢા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં 80 વર્ષના વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો છે. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે નાગપુરના અમરાવતીની રહેવાસી 65 વર્ષની વૃદ્ધા ઘણા…
Read More...

વલસાડમાં આડાસબંધમાં આડખીલી બનેલા પતિની વિધર્મી પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા, ખેતરમાં ફેંકી લાશ

કપરાડા તાલુકાના ચાવશાળા ગામે રહેતી પરિણીત મહિલાએ વાપીના ભડકમોરા ગામના વિધર્મી યુવાન સાથેના આડાસંબંધમાં આડખીલીરૂપ બનેલા પતિને, પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યા બાદ પોતાના…
Read More...

દીકરીએ દહેજમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની કરી માંગ, તો પિતાએ પણ ખુશીથી 75 લાખ આપી સમાજમાં એક પ્રેરક…

કન્યા બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાનમાં એક કન્યાએ તેના પરિવારના સભ્યોને વિનંતી કરી કે તેણીના દહેજ માટે નિર્ધારિત રકમ કન્યા છાત્રાલયના નિર્માણ માટે વાપરવામાં આવે. બાડમેર શહેરના કિશોર સિંહ કાનોડની પુત્રી અંજલિ કંવરે 21 નવેમ્બરે…
Read More...

ફોટોએ કરાવ્યા આબરૂના ધજાગરા: નોયડા એરપોર્ટના નામે શેર કરી બેઈજિંગ એરપોર્ટની તસવીર, વિપક્ષ પછી હવે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે યુપીના નોયડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)નો પાયો નાંખ્યો. જે બાદ ભાજપના અનેક નેતાઓએ જેવર એરપોર્ટને લઈને ફોટાઓ અને વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું. જેવર એરપોર્ટનો ફોટો વાયરલ થતાં જ આ ફોટોનું સત્ય પણ…
Read More...

જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે, હિંદુઓ વિના ભારત નહીં અને ભારત વિના હિંદુ…

RSSના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુઓ અને ભારતને અલગ કરી શકાય નહીં. જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે. જો હિંદુએ હિંદુ રહેવું હશે તો ભારતને એક થવું પડશે. તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત…
Read More...

સુરતમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ…

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. હાલમાં શહેરનાં માં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુએ તેનાં સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વહુનું કહેવું છે, સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે…
Read More...