Browsing category

સમાચાર

જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે, હિંદુઓ વિના ભારત નહીં અને ભારત વિના હિંદુ નહીં: ભાગવત

RSSના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુઓ અને ભારતને અલગ કરી શકાય નહીં. જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે. જો હિંદુએ હિંદુ રહેવું હશે તો ભારતને એક થવું પડશે. તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહે […]

સુરતમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. હાલમાં શહેરનાં માં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુએ તેનાં સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વહુનું કહેવું છે, સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરેલુ હિંસામાં ત્રણ દિવસથી માર મારે છે. આ પહેલી વખત નથી. આ […]

વડોદરાની પરિણીતાનો આક્ષેપ: પતિ દારૂ પીને તેના ભાઇ અને પિતા સાથે સંબંધ બાંધવા દબાણ કરે છે, સાસુને અન્ય સાથે અનૈતિક સંબધો છે

દારૂ, ચરસ અને ગાંજો જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને દહેજ માટે ત્રાસ ગુજારી રહેલા પતિ અને પતિને મદદરૂપ સાસરીયાઓ સામે વડોદરાની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ તેના ભાઇ અને પિતા સાથે પરિણીતાને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત સાસુને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક […]

રાજકોટમાં પૂર્વ પત્નીના વિરહમાં યુવાને આપઘાત કર્યો: ‘મેં કહ્યું’તું, તારો સાથ હશે ત્યાં સુધી મારુ જીવન છે, આવતા જન્મમાં ફરી તારી સાથે લગ્ન કરીશ’

રાજકોટના કોઠારિયા રોડ પ૨ ૨હેતા સંદિપ વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉં.વ.24)એ રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાને આપઘાત કરતા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. જેમાં પોતાની પૂર્વ પત્નીના વિરહમાં આપઘાત કર્યાનું બહાર આવ્યું […]

યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: અમદાવાદમાં રાજકારણમાં એન્ટ્રી અપાવવાનું કહી નેતાએ યુવતીને બનાવી ગર્ભવતી પછી…

અમદાવાદમાં એક ઇસમે યુવતીને રાજકારણમાં એન્ટ્રી કરાવી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બે વખત નરાધમે યુવતીને ગર્ભવતી બનાવી હતી અને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરનાર રાજનેતાનો ભાંડો ફૂટ્યો હતો. રિપોર્ટ અનુસાર, અમદાવાદના મણીનગરના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રોનક ગોહિલ નામનો યુવક રહે છે. બોડકદેવ વિસ્તારમાં રહેતી એક યુવતી […]

સુરતમાં દીકરીઓની મદદ માટે દાનનો ધોધ વહ્યો: ગોંડલ નજીક થયેલા અકસ્માતમાં 6 સભ્યો ગુમાવનાર 3 દીકરીની આર્થિક મદદે આવ્યા લોકો, 5 લાખની મદદ મળી

ગોંડલ નજીક અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરતના બે પરિવારની બચી ગયેલી ત્રણ દીકરીઓની મદદ માટે સુરતના અનેક સમાજ આગળ આવ્યા છે. કામરેજના પૂર્વ ધારાસભ્ય દ્વારા નોધારી બનેલી દીકરીઓને મદદ કરવા અપીલ કરવામાં આવી છે. જેને પગલે 12 કલાકમાં જ 5 લાખ રૂપિયા દીકરીઓના ખાતામાં જમા થઈ ગયા છે. સાથે સાથે કેટલાક દાતાઓ 50-60 હજારની રોકડ […]

ભાવનગરનો યુવાન કોઈપણ પ્રકારના ટ્યુશન વગર PIની સીધી ભરતીમાં સ્વબળે 4 લાખ પરીક્ષાર્થીઓ વચ્ચે સમગ્ર રાજ્યમાં આઠમાં નંબરે ઉત્તીર્ણ થયો

ભાવનગરના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા 27 વર્ષની ઉંમરના યુવક સતીષ કિશોરભાઈ કાંબડે બે દિવસ પહેલાં જાહેર થયેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 8મો ક્રમાંક મેળવીને ઉત્તીર્ણ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટફોનના જમાનમાં આ યુવક પાસે સ્માર્ટફોન પણ નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

વર્ષ 2022 અંગે નાસ્ત્રેદમસે કરી છે આવી ડરામણી ભવિષ્યવાણી, એક વિનાશક પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે, મોંઘવારી આસમાને પહોચશે

નાસ્ત્રેદમસને વિશ્વના સૌથી ખ્યાતનામ ભવિષ્યવક્તા માનવામાં આવે છે. તેઓ ફ્રાન્સના હતા અને પોતાના પુસ્તક લેસ પ્રોફેટીસમાં દુનિયા અંગે 6338 ભવિષ્યવાણી કરી હતી. જે પૈકીની 70 ટકા ભવિષ્યવાણી સાચી ઠરી છે. ગત વર્ષોમાં આવેલી તકલીફો તેમની ભવિષ્યવાણી સાથે બંધ બેસતી હતો. તેમણે 2022 માટે પણ ભયાનક ભવિષ્યવાણી કરી છે. જે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. […]

દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની વસ્તીમાં વધારો થયો, હેલ્થ સર્વે અનુસાર હવે દર 1000 પુરુષોએ 1,020 મહિલાઓ છે

દેશમાં પહેલી વખત પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી વધી છે. હવે દર 1,000 પુરુષોએ 1,020 મહિલાઓ છે. આઝાદી પછી પણ આ પ્રથમ વખત છે જ્યારે, પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં આ આંકડો સામે આવ્યો છે. અગાઉ 2015-16માં હાથ ધરાયેલા NFHS-4માં, આ આંકડો દર 1,000 પુરુષોએ 991 સ્ત્રીઓનો હતો. […]

21 જાન્યુઆરીએ પાટીદારોનો પાવર શો: ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમ, PM મોદીની ખાસ હાજરીમાં લેઉઆ પટેલ સમાજનું શક્તિપ્રદર્શન થશે

આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક સમાજ પોતપોતાનાં કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ જ નહીં, અન્ય અનેક સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક પ્રસંગ રાખવાની તૈયારી શરૂ થઈ છે. હવે જો કોરોના ગાઈડલાઈન્સ હળવી થશે તો નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ખોડલધામ ખાતે […]