અમદાવાદમાં ગોતા વિસ્તારની સ્કૂલે બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવેલા વિદ્યાર્થીને કાઢી મુક્યો, વાલીએ હોબાળો કરતા આખરે સ્કૂલે ભૂલ સ્વીકારી
કોરોનાકાળના લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ છે ત્યારે સ્કૂલોના કડક વલણની પણ ફરિયાદ સામે આવી રહી છે. ગોતા વિસ્તારની સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલના બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવતા તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ વાલીએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો, જેથી સ્કૂલે ભૂલ સ્વીકારી અને હવે ભૂલ નહીં થાય તેવી બાંહેધરી આપી […]