Browsing Category

સમાચાર

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: અમદાવાદમાં 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ,…

શુ તમારું બાળક ઇલેક્ટ્રોનિક રમકડાં રમી રહ્યું છે તો થઈ જજો સાવધાન. માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદ સિવિલમાં સામે આવ્યો છે. જ્યાં 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર…
Read More...

બાળકો માટે આ ડોક્ટર ફરિશ્તા બન્યા: વિના મૂલ્યે 37 હજાર બાળકોના ઓપરેશન કરી તેમના ચહેરા પર ફરી સ્મિત…

આજના યુગમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં આરોગ્ય સુવિધાઓ મોખરે આવી ગઈ છે. જો કે, દુઃખની વાત એ છે કે મેડિકલ આપણી જરૂરિયાત તો છે, પરંતુ તેનું જરૂર કરતાં મોંઘું હોવું એ મુશ્કેલી બની ગઈ છે. એવામાં વારાણસીના ડોક્ટર સુબોધ કુમાર સિંહે એક અનોખા…
Read More...

નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં જમવામાં દાળ-શાકમાં ઇયળ, દૂધમાં પાણી અને બળેલી રોટલી મળતા 1500 આદિવાસી…

નસવાડી તાલુકાના લિંડા ગામે શિક્ષણ સંકુલમા ધારસિમેલ, પિસાયતા, ઘૂંટીયાઆંબા અને મોડલ સ્ફુલ નસવાડી કાર્યરત છે. દરરોજ બપોરનું 1500થી વધુ વિદ્યાર્થીઓનું જમવાનું અહીં બને છે. જ્યારે શિક્ષણ સંકુલમાં ત્યાં જ રહી 1200થી વધુ કન્યાઓ અભ્યાસ કરે છે. શાળા…
Read More...

રાજકોટના લીલી સાજડિયાળીના યુવાને પોલીસ ભરતીની દોડની પરીક્ષામાં નાપાસ થતાં ઝેરી દવા પી આપઘાત કર્યો,…

રાજકોટના સરધાર નજીક લીલી સાજડિયાળી ગામમાં 26 વર્ષના યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ પૂરી ન કરી શકતાં નિરાશ થઇ જતાં ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ…
Read More...

સુરતમાં 7 વર્ષની બાળકીએ કોણી પર બેલેન્સ કરીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ બનાવીને ગુજરાતનું ગૌરવ…

સુરતની એક 7 વર્ષની માસૂમ બાળકીએ કોણી પર બેલેન્સ રાખીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ પોતાના નામે અંકિત કરી દીધો છે. તેની આ સિધ્ધી ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડસમાં નોંધાઇ છે. આ નાનકડી બાળકીના ટેલન્ટે સુરતની સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પોતાની દિકરીમાં…
Read More...

ફૂડ પોઈઝનિંગ: દેવગઢ બારિયાના ભુલવણમાં ધાર્મિક પ્રસંગમાં અંતિમ દિવસે 6 બકરાં કાપીને ખાધા બાદ 4નાં…

દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ…
Read More...

સાવરકુંડલામાં 50 વર્ષની મહિલા પર 4 નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, મહિલાનું અપહરણ કરી ખેતરમાં લઈ…

સાવરકુંડલાના લીખાળા ગામમાં રહેતી એક પરપ્રાંતિય મહિલાને તેની ઓરડીમાંથી રાત્રિના સમયે 4 પરપ્રાંતિય શખ્સો ઉપાડીને ખેતરમાં લઈ ગયા બાદ તમામ નરાધમોએ સામૂહીક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં…
Read More...

અમદાવાદમાં યુવકે પત્ની હોવા છતાં પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા, સવારે-રાત્રે બે-બે કલાક આવતો…

અમદાવાદ શહેરમાં અવાર નવાર પરિણીતા સાથે છેતરપિંડી, શારીરિક-માનસિક ત્રાસ સહિતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક કેસ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમા પરિણીતાએ તેના પતિ સામે શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી…
Read More...

પેપર લીકનું ભૂત ફરીથી ધણધણ્યું! હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 10થી 12 લાખમાં વેચાયું! આ વ્યક્તિએ…

ગુજરાત રાજ્યમાં ફરીથી પેપર લીકનું ભૂત ધણધણ્યું છે. રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, ગૌણ સેવા મંડળની આ પરીક્ષાનું પેપક હિંમતનગરથી લીક થયું હતું.…
Read More...

ભાઈ પર હત્યાનો આરોપ હતો, પોલીસે બહેનને એટલી ટોર્ચર કરી કે 16 વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ મોતને ભેટી,…

કુલવંત કૌર પોલીસની હેવાનિયતનો શિકાર બન્યા બાદ 16 વર્ષ સુધી પથારીવશ રહી, ન્યાય મેળવવા પત્રો લખતી રહી... છેવટે શુક્રવારે તેણે દમ તોડ્યો. જોકે મરતી વખતે તે ન્યાયની રાહ જોતી રહી. છેલ્લા શ્વાસ સુધી પંજાબના મુખ્યમંત્રી પાસે ન્યાય માગતી રહી.…
Read More...