Browsing Category

સમાચાર

વડોદરાની ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચૂનો લગાવ્યો, CBIની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન ચાલું,…

વડોદરામાં એક ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચુનો લગાવ્યો છે. જેના કારણે CBIની ટીમે વડોદરામાં ધામા નાંખી દીધા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડ મામલે CBIમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે. CBIની 5 ટીમે અમદાવાદ અને વડોદરામાં સઘન સર્ચ ઑપરેશન…
Read More...

સુરતમાં પાકિસ્તાની ‘ફૂડ ફેસ્ટીવલ’નો વિરોધ: બોર્ડ દેખાતા જ બજરંગ દળે બેનર્સ ફાડીને લગાવી…

ગુજરાતના પચરંગી શહેર કહેવાતા સુરતમાં એક રેસ્ટોરન્ટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું. અને આ કાર્યક્રમની ઘોષણા કરાતા બેનર્સ પણ લગાવ્યા હતા.પરંતુ બજરંગ દળનાં કાર્યકરો અચાનક ત્યાં પહોચ્યા અને પાકિસ્તાનને લઈને પોતાનો વિરોધ પ્રકટ…
Read More...

અમદાવાદના આ વિસ્તારમાં અસામજિક તત્વોનો આતંક, 40થી વધુ વાહનમાં કરી તોડફોડ, 4ને માર માર્યો, ATMમાં પણ…

રાજ્યમાં અસામાજિક તત્ત્વોના મનમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. અવાર નવાર લૂંટ, મારામારી અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદના…
Read More...

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું, 5 લાખનું દર…

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં રહેતા અશોક મકવાણા નામના આશાસ્પદ…
Read More...

સગા દીકરાએ ધક્કા મારી ઘરમાંથી કાઢી મુક્યા, વૃદ્ધાશ્રમમાં રહીને કેસ કરતાં 7 વર્ષે 85 વર્ષના દાદાને…

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વર્ષના સુબ્રમણિ વલ્લુવરના ચહેરા પર આજે એક ગજબનું સ્મિત જોવા મળી રહ્યું છે. જીવનના તમામ રંગો જોઈ ચૂકેલા અને પોતાના જ દીકરાના હાથે તરછોડાયેલા સુબ્રમણિ વલ્લુવરને…
Read More...

સાસુએ સુખદ સમાધાન કરી દાખલો બેસાડ્યો: સાસુએ જમાઈને સમજાવ્યા કે, ‘જતુ કરવામાં કંઈ જાય નહીં’, અંતે…

સુરત કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કોરોના દરમિયાનની મુશ્કેલીઓ કે એ અગાઉના ઘરેલું ઝઘડાંના લીધે જુદાં થયેલાં દંપતિ લોક અદાલતમાં એક થયા હતા. એક કિસ્સામાં તો સાસુએ જમાઈને સમજાવ્યા હતા. સાસુએ કહ્યું કે, જતુ કરવામાં કંઈ જાય નહીં, અંતે જમાઈ…
Read More...

વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો: રાજકોટમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પિતરાઇ…

અપરાધોના કિસ્સાઓ પ્રકાશિત કરતી ટીવી સિરીયલના કારણે રાજકોટમાં ધો.5માં ભણતી 10 વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતી અને ધો. 5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ…
Read More...

કડીના વડુ ગામે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું- ‘અમારી સરકાર લાવો, એક-એક…

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનો કડીના વડુ ગામમાં મહાશત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો. અહીં તેમણે ભાજપના 25 વર્ષના શાસન સામે સવાલ કર્યા હતા અને રાજ્યમાં શિક્ષણ તથા રોજગારના સરકારના વાયદા…
Read More...

વડોદરા નજીક દશરથ ગામના સ્મશાનમાં સળગતી ચિતામાં કૂદી યુવકે આપઘાત કર્યો, માતાનું હૈયાફાટ રૂદન

વડોદરા શહેર નજીક દશરથ ગામના સિકોતરમાતાવાળા ફળિયામાં રહેતો પૂનમ ઉર્ફે મુકેશ રમેશભાઇ સોલંકી (ઉ.વ.30) મજુરી કરતો હતો. છેલ્લા 20 દિવસથી માનસિક અસ્વસ્થતા અનુભવતો હોવાથી પૂનમે મજુરી છોડી હતી. પુનમની માતા આનંદીબેન GSFCમાં સફાઇ સેવક તરીકે નોકરી કરે…
Read More...

સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી: સાઈટ પર વજનદાર પિલર પડતા બાળકનું મોત, આઘાતમાં બાળકના માતા-પિતા…

સુરત શહેરમાં મેટ્રોની કામગીરીમાં જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવી છે. શહેરના કાદર શાહની નાળ ખાતે ચાલી રહેલી મેટ્રો કામગીરીની સાઈટ પર એક લોખંડનું પિલર પડવાથી એક 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત…
Read More...