Browsing Category

સમાચાર

ગુજરાતના આ ગામમાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ: સરપંચ અને તલાટીની મિલીભગત, શૌચાલય બનાવ્યા વગર જ ચોપડે…

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર ગામે ગામ શૌચાલય બનાવી રહી છે. જેમાં તે તાલુકા પંચાયત દ્વારા સખીમંડળોને જવાબદારી આપી તેમના હસ્તક કામો ચાલી રહ્યાં છે. જેમાં થરાદ તાલુકાના કાસવી ગામમાં 2017 -2018માં તાત્કાલીન તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઈ પટેલ…
Read More...

દારૂ ઢીંચીને આવેલા વરરાજા સાથે કન્યાએ ફેરા ફરવાની ના પાડતા લગ્ન મંડપમાં બઘડાટી બોલી, આખી રાત…

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વરરાજો દારૂ ઢીંચીને આવ્યો તો, દુલ્હને લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી. ગુરૂવારે આખી રાત જાનૈયાઓને એક રૂમમાં પુરી રાખ્યા હતા. હકીકતમાં દારૂના નશામાં વરમાળાના સમયે દુલ્હન સાથે અભદ્રતા પણ કરી હતી. ત્યાર બાદ બંને પક્ષ…
Read More...

ઊંઝામાં નકલી જીરું બનાવવાનું કૌભાંડ ઝડપાયું: વરિયાળીનું ભૂસુ, ક્રીમ પાવડર અને ગોળની રસી મિક્ષ કરી…

ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલી એક ક્લિનિંગ ફેક્ટરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે પાડેલા દરોડામાં બનાવટી જીરૂ બનાવી રહેલા ફેક્ટરી સંચાલક પટેલ બિનેશ રમેશભાઈનને રંગેહાથ પકડાયો હતો. વરિયાળીનું ભૂસુ, ક્રીમ કલરના પાવડર અને ગોળની રસીનું મિશ્રણ…
Read More...

માતા-પિતાને આપી અનોખી સરપ્રાઇઝ: 50 વર્ષ પહેલાં જે હોલમાં લગ્ન થયા હતા ત્યાં જ ફરી લગ્ન કરાવી પુત્રે…

અમદાવાદમાં એક અનોખા લગ્ન યોજાઇ ગયાં. અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહેતાં 71 વર્ષીય બિઝનેસમેન ભરત ત્રિવેદીનાં પુત્ર નિરવભાઇએ તેમના માતા-પિતાને ફરી ‘લગ્ન’ની સરપ્રાઇઝ ગિફ્ટ આપીને તેમની ગોલ્ડન જ્યુબિલી યાદગાર બનાવી દીધી હતી. આ લગ્નની ખાસ વાત…
Read More...

કંપારી છૂટી જાય તેવો કિસ્સો! હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત, દુનિયા જોઈ પણ…

હિંમતનગરમાં 9 વર્ષીય બાળકીની આત્મહત્યા તો રાજકોટમાં પિતાની ગનથી પુત્રએ ઘરમાં જ મધરાતે કરી આત્મહત્યા. આત્મહત્યાના બનાવ સામાજિક ચિંતાનું કારણ.. ગુજરાતના હિંમતનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.જેમાં માત્ર 9 વર્ષીય…
Read More...

અમદાવાદમાં સ્વરૂપવાન મહિલા પોલીસે IPS અધિકારીઓ અને વહીવટદારોને મોહી લીધા બાદ તેમના થકી પતિને ધમકીઓ…

અમદાવાદ શહેર પોલીસ બેડામાં સ્વરૂપવાન મહીલા કોન્સ્ટેબલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના કેન્દ્રમાં છે. આઈપીએસ અધિકારીઓ અને વહીવટદારોને પોતાના રૂપથી મોહી લેનાર સ્વરૂપવાન મહીલા કોન્સ્ટેબલથી તેનો પતિ હેરાન છે. પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરજ…
Read More...

CDSનાં મૃત્યુ પર ખુશી મનાવનારા કટ્ટરપંથીઓથી નાખુશ થઈને ફિલ્મમેકર અલી અકબરે ધર્મપરિવર્તનનો નિર્ણય…

બુધવારે હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું નિધન થયું. તેમની અચાનક વિદાયથી આખો દેશ શૉક મનાવી રહ્યો છે. તો બીજી તરફ ઘણા લોકો સોશિયલ મીડિયા પર મજાકે ઉડાવી રહ્યા છે. કટ્ટરપંથીઓના આ કામથી દુઃખી થઈને…
Read More...

ગાંધીનગરના યુવકનું ઓસ્ટ્રેલિયામાં મોત, મૃતદેહને પરત મોકલવા ભારતીય સમુદાયે ફાળો એકઠો કર્યો, મોતનું…

ફરી એક વાર ભારતીય યુવકનું વિદેશી ધરતી પર મોત થયુ હોવાના માઠા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં રહેતા યુવકનું ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મોત થયા યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે મહત્વનું છે કે, આ યુવક તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ખાતે…
Read More...

પાણીપુરી વેચતા યુવકના પ્રેમમાં ફસાઈ નર્સિંગ સ્ટુડન્ટ, ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હોટલમાં લઈ જઈને…

મહારાષ્ટ્રના નાગપુરમાં એક ખાનગી હોસ્પિટલની બહાર પાણીપુરી વેચનાર યુવકે સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી હતી. મૂળ મધ્યપ્રદેશની આ યુવતી જયપુરની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરી રહી છે. મિત્રતા પછી બંને એકબીજાને…
Read More...

વડોદરામાં બે જોડિયા બાળકોની માતા 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ, 4 તોલા સોનું પણ સાથે લઈ ગઈ

અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા એ સામાન્ય બાબત બની ગઈ છે. આવા સંબંધોમાં ઉંમર કે નાતજાત પણ જોતા નથી. ત્યારે વડોદરામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં બે બાળકોની માતા એક 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. અને એટલું જ નહીં…
Read More...