Browsing Category

સમાચાર

દેખાદેખીના યુગમાં સાદાઈથી લગ્ન: રીક્ષા ચાલકના શિક્ષિત પુત્રએ સફેદ કપડાંમાં જ સાદાઈથી પ્રભુતામાં…

આજના આધુનિક યુગમાં એકબીજાના દેખાદેખીમાં લગ્નમાં ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના માણસામાં એક રીક્ષા ડ્રાઈવરના…
Read More...

પત્નીની રોજ રોજની કચકચથી કંટાળેલા પતિએ કેનાલમાં છલાંગ લગાવી, જીવ બચાવવા એક કિ.મી સુધી તરતો રહ્યો,…

ગાંધીનગરના તારાપુરના પતિએ પત્નીના ત્રાસથી કંટાળી કેનાલમાં પડતું મુક્યું હતું. જોકે, પાણીના વહેણમાં એક કિ.મી સુધી તે તરતો રહ્યો હતો. આ દરમિયાન ફાયરની ટીમ ત્યા પહોંચી દોરડું નાખતાં જ તે પકડીને બહાર આવી ગયો હતો. સવારે વાયદા મુજબ ચાંદીનો શેરો…
Read More...

પોલીસ અધિકારીની બર્બરતાઃ ખોળામાં બાળકીને લઈને ઉભેલા પિતા પર લાઠીઓ વરસાવી, વીડિયો વાયરલ થતા કાર્યવાહી…

કાનપુર દેહાંતના અકબરપુરમાં એક શખ્સે માર મારવાની ઘટના વેગ પકડતી જઈ રહી છે. ખોળામાં પોતાની દીકરી પુનિત શુક્લાને અકબરપુરા પોલીસ સ્ટેશનમાં SHO વિનોદ કુમાર મિશ્રાને સસ્પેન્ડ કરી દીધા છે. તો હવે પુનિત શુક્લા સામે આવ્યો છે અને પૂરી કહાની બતાવી.…
Read More...

85 વર્ષના વૃદ્ધા બન્યા ચાંદણકી ગામના સરપંચ, આખી ગ્રામ પંચાયત મહિલાઓના હસ્તક, ગામના અડધા લોકો…

ગુજરાતમાં હાલમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચૂંટણી સમયમાં સરકાર ગ્રામ પંચાયતોની ચૂંટણી વધુમાં વધુ સમરસ બને તેવા પ્રયત્નો કરી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાનું એવું ગામ કે જ્યાં ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ…
Read More...

લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

કાચા માલના ભાવો અને મજુરીમાં થયેલા વધારાને આગળ ધરીને દેશભરની સિમેન્ટ કંપનીઓ દ્વારા ભાવોમાં કરાયેલા બેફામ ભાવ વધારાના કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘરના ઘરનું સ્વપ્ન હવે વધુ મોઘુ બન્યું છે. હમણા જ સિમેન્ટ કંપનીઓ દ્વારા 20 કિલોની એક બેગ દીઠ…
Read More...

જન્મદિવસે પાર્ટી મનાવવા એક્ટિવા પર જઈ રહેલા ત્રણ મિત્રનો અકસ્માત; ડમ્પરે ટક્કર મારતાં બેનાં મોત,…

દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે ગઈકાલે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઊજવવા માટે ત્રણ મિત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે જેનો બર્થ ડે હતો…
Read More...

વ્યક્તિ બહાર શું ખાશે એ નક્કી કરવાનો હક કોર્પોરેશનને કોણે આપ્યો? પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી…

અમદાવાદ સહિતનાં મહાનગરોમાં લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા તેમજ ગલ્લાધારકોનો ધંધો બંધ કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…
Read More...

રાજકોટમાં સિટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા PSIનું મોત, 2 પુત્રોએ પિતા ગુમાવ્યા

રાજકોટ સિટીમાં એક સિટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સિટી બસે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્યૂટી કરતા PSI એચ.એ. અઘામને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં…
Read More...

મોતનો મલાજો પણ ન જળવાયો: CDS જનરલ બિપિન રાવતના નિધન પર વિવાદિત ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સની ધરપકડ…

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. તમિલનાડુંના કુન્નુરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોનું નિધન થઈ ગયા હતા. આ ઘટનાને…
Read More...

અમદાવાદમાં પતિ સમય નહીં આપી શકતાં પત્નીને બીજા યુવક સાથે પ્રેમ થયો, સાસુ હેરાન કરતાં હોવાનું બહાનું…

આજની ઝડપી અને સતત વ્યસ્ત જિંદગીના કારણે પતિ-પત્ની એકબીજાને સમય નથી આપી શકતા. જેની અસર તેમના દાંપત્યજીવન પર પડે છે. નોકરી અને ઘરની જવાબદારીના કારણે પતિ પત્નીને સમય આપી શકતો ન હોવાથી પત્નીને ઘરમાં એકલતાનો અનુભવ થતો હતો. પતિ સમય ન આપી શકતા…
Read More...