Browsing Category

સમાચાર

હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી જનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે શૌર્ય ચક્રથી સન્માનિત, ગ્રુપ…

તામિલનાડુમાં કુન્નુર નજીક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર સર્વાઈવર છે, જેમને ગંભીર સ્થિતિમાં…
Read More...

દુષ્કર્મીઓને ખુલ્લા પાડવા રાજ્ય સરકારનો નિર્ણય: દાખલો બેસાડવાના આશયથી દુષ્કર્મના આરોપીઓના ફોટા અને…

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે. તથા બાળકીનાં માતા-પિતાને 20 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે. પોર્ન વીડિયો જોયા બાદ ગુડ્ડુ યાદવ…
Read More...

યુનિફોર્મના ધંધામાં પણ સ્કૂલો અને વેપારીઓની સાઠગાંઠ: સ્કૂલ-સંચાલકોની 20% મલાઈ, માત્ર 2 મહિના…

ગુજરાતમાં શિક્ષણની સાથે-સાથે હવે ઓફલાઈન સ્કૂલો શરૂ થવાની અટકળો વચ્ચે વાલીઓની પણ હાલત કફોડી બની છે. એમાં પણ ખાનગી સ્કૂલ-સંચાલકોએ તો બેફામ બનીને ફીનાં ઉઘરાણાં શરૂ કરી દીધા છે. સ્કૂલો લાખો રૂપિયાની ફી વસૂલે છે, પણ સંચાલકોની લાલચ ત્યાં પૂરી થતી…
Read More...

રાજકોટમાં પ્રોપર્ટી દેખાડવાના બહાને વેપારીનું અપહરણ કરી રૂ. 9.30 લાખની લૂંટ, ઈમિટેશનના વેપારીને…

રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં ઈમિટેશનના વેપારીને પ્રોપર્ટી બતાવવાના બહાને બે શખ્સોએ અપહરણ કર્યું હતું. જે બાદ વેપારીને સેલોટેપથી બાંધી, ગળે છરી રાખીને મારી નાંખવાની ધમકી આપીને 9.30 લાખ…
Read More...

અંતિમ સેલ્યૂટ: દેશના પહેલાં CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન: પત્ની મધુલિકા સહિત…

ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની…
Read More...

યુવતીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો: સુરતમાં ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને ધનાઢ્ય પરિવારનો હોવાની…

સુરત શહેરના લિંબાયત વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ફરવા જવાના બહાનું કાઢીને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ…
Read More...

સમાજ માટે લાંછનરુપ કિસ્સો: દહેજમાં ફોર્ચ્યુનર ગાડી ના આપતા વરરાજાએ રોક્યા ફેરા, કન્યા પક્ષના લોકો…

દહેજનું દૂષણ આજે પણ અનેક યુવતીઓ અને તેમના પરિવારનું જીવન બગાડી રહ્યું છે. દહેજના કારણે કોઈ પરિણીતાનો જીવ ગયો હોય અથવા ત્રાસ અપાતો હોય તેવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો હરિયાણામાં નોંધાયો છે. કરનાલ જીલ્લામાં પીએચડી પાસ…
Read More...

અમરેલીના પાટીદાર પરિવારે કાઢી બળદગાડામાં જાન, પરંપરાની જાંખીને જોતા સૌ કોઈની આંખ પહોળી થઈ ગઈ!

લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા…
Read More...

પ્રેરણાદાયી લગ્ન: કોરોનામાં પુત્ર ગુમાવનાર માતા-પિતાએ પુત્રવધુનું કન્યાદાન કરી સાસરે વળાવીને સમાજમાં…

મોરબીના શનાળા ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ યુગલના પુન:લગ્નમાં બન્ને પક્ષના યુગલ પરિવાર જોડતા હોય છે. પણ મોરબીના શનાળામાં માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં…
Read More...

ગયા મહિને પદ્મશ્રીથી સન્માનિત થનારા નંદા સરનું 104 વર્ષની વયે નિધન, 70 વર્ષ સુધી મફતમાં બાળકોને…

પદ્મશ્રી નંદ કિશોર પ્રુસ્ટીનું 7 ડિસેમ્બર મંગળવારના રોજ અવસાન થયું. તેમણે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમની ઉંમર 104 વર્ષની હતી. તેઓ લોકોમાં નંદા સર તરીકે પ્રખ્યાત હતા. બપોરે 1.30 કલાકે તેમનું અવસાન થયું હતું. તેમને ગયા મહિને જ…
Read More...