Browsing Category

સમાચાર

રાજકોટમાં દુકાનમાં ડિટરજન્ટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી પર દુકાનદારે દુષ્કર્મ આચર્યું, દુકાન બંધ…

ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવા કેસોમાં સરકાર તરફથી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સાથે આરોપીને ઝડપથી આકરી સજા ફટકારવામાં આવી રહી છે. આમ છતાં નાની બાળકીઓ પર જધન્ય…
Read More...

સુરતના કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે શખ્સ દિલીપ બારૈયાની તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના…

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માથાભારે…
Read More...

માસૂમ સાથે દુષ્કર્મ આચરનારા સામે કોર્ટનું આકરૂં વલણ, સુરતમાં બાળકીઓના ત્રીજા નરાધમ ગુનેગારને ફાંસીની…

સુરત સેશન્સ કોર્ટ દ્વારા 10 વર્ષની બાળકી સાથે બદકામ કરીને ઈંટના ઘા મારી મોતને ઘાટ ઉતારનારા આરોપીને આકરી સજા ફટકારતાં ફાંસીનો હુકમ કર્યો છે. આરોપીઓ બાળકી સાથે કરેલા બર્બરતાપૂર્ણ કૃત્યની કોર્ટે નોધ લઈને આરોપીને આકરી સજા અલગ અલગ કલમ અનુસાર…
Read More...

બેંક મર્જર કરવાના નિર્ણય સામે ગુજરાતના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યાં, 20 હજાર કરોડના…

ગુજરાતના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યાં છે. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે…
Read More...

યુવતીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરાઈ, આ કારણે લેવાયો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાના એક વર્ષ પછી કેન્દ્રીય કેબિનેટે બુધવારે યુવતીઓ માટે લગ્નની કાયદેસર વય 18થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી…
Read More...

વલસાડમાં સગાઈ બાદ લિવ-ઈનમાં રહેતાં યુવકે લગ્ન કરવાની ના પાડી, પંચની સામે યુવતીના પરિવારે યુવકને ઢોર…

વલસાડમાં સગાઈ બાદ 20 વર્ષીય યુવક પોતાની મંગેતર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. જો કે, લિવ-ઈનમાં રહ્યા બાદ આ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ યુવતીના પરિવારે આ મામલે પંચ ભેગું કર્યું હતું. જો કે, પંચ સમક્ષ પણ યુવકે…
Read More...

આ તે કેવા વિધિના લેખ!: દિકરીના લગ્નમાં પિતાનું મૃત્યુ, સુખનો પ્રસંગ દુ:ખમાં પરિણમ્યો પણ 3 પુત્રીઓએ…

પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી.…
Read More...

સ્ક્રેપ પોલીસી લાગુ: 15 વર્ષ જુના પેટ્રોલ ડિઝલ વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે, દિલ્હીમાં ચાલી રહી…

દિલ્હીના રસ્તાઓ પરથી પ્રદુષિત વાહનોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. વ્હીકલ સ્ક્રેપેજ પોલીસી હેઠળ કોર્મશિયલ અને નોન-કોર્મશિયલ વાહનો માટે સમાન નિયમ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આવા વાહન માલિકોને તેમના જુના વાહનોનું યોગ્ય વળતર મળી રહે તેના…
Read More...

અમદાવાદમાં ગોતા વિસ્તારની સ્કૂલે બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવેલા વિદ્યાર્થીને કાઢી મુક્યો, વાલીએ…

કોરોનાકાળના લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ છે ત્યારે સ્કૂલોના કડક વલણની પણ ફરિયાદ સામે આવી રહી છે. ગોતા વિસ્તારની સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલના બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવતા તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ વાલીએ સ્કૂલે…
Read More...

લવ જેહાદ? પાલીતાણામાં 8 દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીઓને ભગાડી જતા લોકોમાં ફેલાયો રોષ, હિન્દુ…

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીને ભગાડી જતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ સાથે મળી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન…
Read More...