દુનિયા માટે મોટો ખતરો! એન્ટાર્કટિકાના ગ્લેશિયરમાં એક લાંબી તિરાડ પડવા લાગી, એક ઘટના મુંબઈ-ચેન્નાઈને ડૂબાડી દેશે
પૃથ્વી પર અગમ્ય પાણીના સ્ત્રોત એવા એન્ટાર્કટિકાના ડૂમ્સડે ગ્લેશિયર પર એક મોટો ભય તોળાઈ રહ્યો છે. તેના થ્વેટ્સ ગ્લેશિયરમાં એક લાંબી તિરાડ પડવા લાગી છે. આ ગ્લેશિયર 1,70,312 કિલોમીટર લાંબો છે. જે અમેરિકાના ફ્લોરિડા રાજ્ય જેટલો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી 5 વર્ષમાં આ ગ્લેશિયર તૂટી જશે. જેના કારણે વિશ્વભરના દરિયામાં પાણીનું સ્તર […]