મોરબીમાં હચમચાવી નાખતી ઘટના! પરિવાર મુંબઈ લગ્ન પ્રસંગમાં જતાં ધોળા દિવસે ચોરી કરવા ઘુસેલા પડોશીએ વૃદ્ધની હત્યા કરી નાખી
મોરબીમાં લગ્નસરાની સિઝન દરમિયાન એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી. શહેરની આરાધાના સોસાયટીમાં રહેતો એક પરિવાર લગ્ન પ્રસંગે મુંબઈ ગયો હતો ત્યારે ઘરે રોકાયેલા એકલા વૃદ્ધની હત્યા થઈ ગઈ છે. જોકે, ઘટનાની જાણ થતા પાડોશીએ હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું જેનું કારણ ખૂબ જ ચોંકાવનારું હતું. મોરબીની આરાધના સોસાયટીમાં થયેલ હત્યા પ્રકરણ મામલે ધોળા […]