સુરતમાં હૃદય ધ્રુજાવી નાંખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી: કળિયુગી જનેતા જ નવજાત બાળકી માટે બની ‘ભક્ષક’
ઉમરગામ સી.એચ.સી હોસ્પિટલમાં શનિવારે નવજાત શિશુનું ચાર જ કલાકમાં મોત થતા ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ મોટી સુરત સિવિલમાં મોકલાયો હતો. જ્યાં પેનલ પીએમ થતાં બાળકીનું ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. આથી પોલીસે મૃતક બાળકીની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ […]