Browsing category

સમાચાર

આ વીડિયો જોઈને ભલભલા લોકો તાળીઓ ના પાડે તો કહેજો, તમે પણ વીડિયોમાં જુઓ આ બાળકની હિંમત…

આપણા દેશમાં લોકોને ક્રિકેટ પ્રત્યે ખુબ રસ છે. પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે વિકલાંગ કઈ રીતે ક્રિકેટ રમતા હશે. એનો જવાબ આ વીડિયોમાં એક બાળકે તમને ક્યારેય ન ભૂલાય એ રીતે આપ્યો છે. આ બાળક પગથી દિવ્યાંગ છે. તેના બંને પગ કામ નથી કરતાં પરંતુ તે ક્રિકેટ એ રીતે રમે છે જાણે […]

મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો: ધીરૂભાઇ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જુનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું. આજે તેમનો બિઝનેસ તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. પરંતુ શું […]

ગુજરાતમાં ACBના ઈતિહાસનો સૌથી મોટો 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કતનો નોંધાયો કેસ

ગુજરાતમાં ACBના ઈતિહાસનો સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલ્કતનો કેસ હાલ સામે આવ્યો છે. હાલ પોલીસ ચોપડે 10 કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં GLDCના વર્ગ – 2ના તત્કાલિન મદદનીશ નિયામક સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેમનું અગાઉ 2018માં જમીન વિકાસ નિગમનું મસમોટું કૌભાંડ […]

સુરતની બ્રેનડેડ ખુશીએ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું

મોપેડના વૃક્ષ સાથે અકસ્માતમાં બ્રેન ડેડ જાહેર થયેલી 15 વર્ષિય કિશોરી ખુશી મહેશભાઈ દુધરેજીયાએ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેકાવી છે. ખુશીના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની 24 વર્ષીય યુવતીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ટ્યુશનથી ઘરે આવતા મોપેડ વૃક્ષ સાથે અથડાતા બ્રેન ડેડ થઈ હતી કામરેજ ખાતે […]

અમદાવાદમાં પ્રસુતિ દરમિયાન વધુ લોહી વહી જતા મહિલાનું મોત થતા ડોક્ટરનું અપહરણ કરી માર મારીને ભુલની કબુલાતનો વિડિઓ ઉતાર્યો

અમદાવાદમાં ડોકટરના ચકચારી અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાંચે સલમાન, શમસાદ, ફુરખાન અને મકબુલ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બાકીના ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ મામલાના પડધા ગાંધીનગરમાં પણ પડ્યા હતા જ્યાં આજે ડોકટરોનુું પ્રતિનિધી મંડળ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મળ્યું હતુુું અને આ કેસમાં તાકીદે પગલા લેવા અને […]

‘મારા બોસે ચાવીના બહાને બોલાવી શારિરીક સંબંધો બાંધ્યા’, અમદાવાદમાં મહિલા સાથે ઓફિસમાં બોસ દ્વારા શારીરિક શોષણ થતું હોવાની ઘટનાઓ સામે આવી

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ સાથે ઓફિસમાં પણ બોસ દ્વારા શારીરિક શોષણ થતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી અમદાવાદમાં એક 29 વર્ષીય પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની ઓફિસના બોસ પર આરોપ લગાવ્યો છે કે તેઓ મને અલગ અલગ બહાને ઓફિસ બોલાવતા હતા, અને તેમને મારા પર દુષ્કર્મ આચર્યું […]

ગ્રેજ્યુએટ દિવ્યાંગ દીકરી, પગ ન હોવા છતાં કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે અમદાવાદમાં ચલાવે છે રીક્ષા

દીકરીને સાપનો ભારો સમજનારા અને માતાની ઉદરમાં જ હત્યા કરનારાઓની આપણા દેશમાં કોઈ કમી નથી. કેટલાક સમાજમાં દીકરીને જન્મની સાથે એક સમજવામાં આવે છે, પરંતુ આ દીકરી જ્યારે એક કેન્સરગ્રસ્ત બાપની સારવાર માટે શહેરના માર્ગો પર પુરુષનું કામ દીકરી કરે ત્યારે દરેક દીકરીના બાપની આંખમાંથી આંસુ સરી પડે છે. અમદાવાદની એક દીકરી જેને એક પગ […]

સમાજ માટે ઉદાહરણરૂપ દ્દષ્ટાંત: અમદાવાદની મહિલાએ 12 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું, 5 પ્રિમેચ્ચોર બાળકોનો બચાવ્યો જીવ

ગુજરાતીમાં કહેવાય છે કે ‘જનનીની જોડ સખી નહીં જતે રે લોલ’, એક માતા પોતાના બાળકને લઈને કેટલું કરે છે, તે તો ભગવાન જ જાણી શકે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેને માતાનું સર્જન કર્યું. એક બાળકના જન્મથી લઈને મોટું થાય ત્યાં સુધીમાં તે અનેક મોટી […]

હવે પોલીસ પણ નથી સુરક્ષિત! સુરતના પૂર્વ પોલીસ કમિશનરના ખાતામાંથી OTP વગર પૈસા ઉપડતા છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું

રાજ્યમાં દરરોજ ઓનલાઈન બેંકોના ખાતા સાથે ઠગાઈના સમાચાર તો વાંચ્યા હશે, પણ આજે એક એવી ઘટના બની છે, જેણે જાણીને એવું લાગશે કે હવે રાજ્યનું પોલીસ વિભાગ પણ સુરક્ષિત નથી! સામાન્ય વ્યક્તિ સાથે ઠગાઈ થાય તે સમજ્યા પરંતુ અહીં તો સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે છેતરપીંડી થઈ છે. સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર […]

અમદાવાદમાં આ જગ્યાએથી સ્પા મસાજની આડમાં ચાલતા સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, મિઝોરમની યુવતી મળી

વસ્ત્રાપુરના આલ્ફાવન મોલની બાજુમાં આમ્રપાલી લેકવ્યૂમાં સ્પાની આડમાં બહારથી યુવતીઓ બોલાવી સેક્સ રેકેટ ચાલી રહ્યાના મેસેજને પગલે ગુરુવારે રાત્રે પોલીસે ડમી ગ્રાહક મોકલી ટ્રેપ કરતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. ધ રીટઝ વેલનેસ સ્પામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવી રહેલા બે સંચાલક અને મેનેજર સહિત ચારની વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તમામની ધરપકડ કરી […]