વુહાનથી એરલિફ્ટ કરીને ભારતીયોને લાવનારા એર ઇન્ડિયાના પ્લેનના કેપ્ટન અમિતાભે સિંહે કહ્યું- લોકોને કાઢવામાં 7 કલાક લાગ્યા
ભારતીય નાગરિકોને ચીનથી એરલિફ્ટ કરવાના ઓપરેશનનું નેતૃત્વ એર ઇન્ડિયાના કેપ્ટન અમિતાભ સિંહે કર્યું. અમિતાભે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરમાંથી ભારતીયોના પહેલા ગ્રુપને કાઢવામાં લગભગ સાત કલાક લાગ્યા. દરેક વ્યક્તિને તબીબી તપાસ અને ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. અમિતાભે કહ્યું- લોકોને યુનિવર્સિટીથી સીધા વાણિજ્ય દૂતાવાસ લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી દરેકને […]