અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને થયો ખરાબ અનુભવ, મસાજના બહાને યુવાનોએ યુવતીની છાતી પર હાથ નાખી ટી-શર્ટ ખેંચી, છરી દેખાડી…
અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને યુવાનોનો ખરાબ પરચો મળ્યો. મસાજ કરાવવાના બહાને આવેલાં બે યુવાનોએ મસાજ પાર્લરમાં મહિલા અને યુવતીઓને શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં મસાજ પાર્લરમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે મસાજ પાર્લરની સંચાલકે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નારણપુરા વિસ્તારમાં 37 વર્ષીય મહિલા છેલ્લા 18 વર્ષથી બ્યુટીપાર્લર ચલાવે […]