Browsing category

સમાચાર

દુનિયાના કેટલા દેશમાં રહે છે ભારતીય લોકો? વિદેશ મંત્રાલયે વિદેશમાં જુદા જુદા દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા જાહેર કરી. પાકિસ્તાનમાં ભારતીયોની સંખ્યા જાણીને લાગશે આંચકો

એક સામાન્ય કહેવત છે કે દુનિયાના કોઇપણ છેડે જાઓ તમને ભારતીય તો મળી જ રહેશે. પરંતુ આ વાત આપણા પાડોશી દેશ પાકિસ્તાનની સાથે મેળ બેસતી નથી. જી હા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે લોકસભામાં કહ્યું કે પાકિસ્તાનમાં ભારતનો એક પણ નાગરિક રહેતો નથી. વિદેશ મંત્રાલયે દુનિયાના 208 દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા સાથે જોડાયેલા આંકડા રજૂ કર્યા […]

ડાયાબિટીસને કંટ્રોલ કરશે ખેતરમાં ઉગતું આ ફળ, ફક્ત હાથમાં ઘસવાથી જ શુગરનું પ્રમાણ આવી જશે કંટ્રોલમાં

ડાયાબિટિસનું પ્રમાણ ભારતીય લોકોમાં ખૂબ વધી રહ્યું છે, દર ૧૧માંથી એક વ્યક્તિ ડાયાબિટિસનો ભોગ બનેલી હોય છે. તેની દવા પણ મોંઘી આવે છે જેથી અમે એવી દવા બનાવવા માંગીએ છીએ જે સસ્તી અને કોઈપણ આડઅસર વગર ડાયાબિટિસને નિયંત્રણમાં રાખી શકે. જેથી અમે ઈન્દ્રાયણ ફળનો પ્રયોગ કર્યો છે, કારણકે આ ફળમાં એન્ટિ ડાયાબિટિક ગુણ છે,તેમ એમ.એસ.યુનિ.ની […]

નાના બાળકોની માતાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, ગળામાં બાંધેલા તાવિજનો દોરો એક વર્ષના બાળકના મોતનું કારણ બન્યો

બાળકને ઘોડિયામાં સુવડાવીને કામકાજ કરવા લાગતી માતાઓની આંખ ઉઘાડતો કિસ્સો ઉત્તર પ્રદેશમાં (uttar pradesh) બન્યો છે. ઘોડિયામાં સુવડાવેલા બાળકના ગળામાં બાંધેલો દોરો બાળકના મોતનું કારણ બન્યું હતું. બાળકના મોતના (child death) કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં કાંધલા વિસ્તારમાં આવેલા ગઢી ગામમાં રહેતા શાહિદના એક વર્ષના પુત્ર સાહિલનું […]

ઘોર કળિયુગ! પહેલાં પિતરાઈ ભાઈ પછી સગા પિતાએ જ સગીરા સાથે દુષ્કૃત્ય આચરીને 2 માસનો ગર્ભ રાખ્યો

જામનગરના ભાગોળે આવેલા એક ગામમાં ચારેક માસ પહેલા સગીરા પર પિતરાઈ ભાઈએ દુષ્કૃત્ય આચરીને ગર્ભ રાખી દીધાની નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ડીએન ટેસ્ટમાં પિતાએ દુષ્કૃત્ય આચરીને ગર્ભ રાખી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ કેસની વિગત એવી છે કે, ચારેક માસ પહેલા ધુંવાવ ગામમાં સગીરાને પેટનો દુઃખાવો થતા તપાસમાં તેણી ગર્ભવતી હોવાનું બહાર […]

સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષનું બાળક ફૂટબોલની જેમ ફૂલીને આવ્યુ ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી સફળ સર્જરી, જાણો રૂંવાટા ઉભા કરનારી ઘટના

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં એક પછી એક સફળ સર્જરી કરીને પોતાની ખ્યાતનામના વધારી રહી છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળી હૃદય કંપી જાય તેમ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષનું બાળક ફૂટબોલની માફક ફૂલીને આવ્યુ હતું. ત્યારબાદ બાળકની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી હતી. આ બાળક સર્જીકલ એમ્ફેસીમા […]

કોરોના વાયરસથી દુનિયાને સૌપ્રથમ ચેતવનાર ડૉકટરનું કોરોના વાયરસથી મોત, ચીને કર્યા હતા આવા હાલ

કોરોના વાયરસને લઇ સૌથી પહેલાં દુનિયાને ચેતવણી આપનાર ચીની ડૉકટરે વેનલિયાન્ગનું ગુરૂવારના રોજ મોત થઇ ગયું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મતે ડૉકટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના ઝપટમાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છુપાવાની કોશિષ કરાઇ રહી હતી ત્યારે ડૉકટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઇ […]

વાપીમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીની ઘરમાં લટકતી લાશ મળી, બાળકીની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે, દુષ્કર્મ આચરી હત્યા કર્યાની શંકા

વાપી ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી પરપ્રાંતિય પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને જાણ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઇ અણબનાવ બન્યો હોય તેવું સ્થાનિકોમાં ચર્ચા ચાલી […]

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વૈજ્ઞાનિકે દુનિયાભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાયરસનો શોધ્યો તોડ!

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસને ઉકેલવા માટે વેક્સીન બનાવાનું કામ ચાલી રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ભારતીયના નેતૃત્વમાં ચીનથી બહાર આ વાયરસને બનાવામાં સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ની એક હાઇ-સિક્યોરિટી લેબમાં તેના પર રિસર્ચ કરવા માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયાના ડૉર્ટી ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચકર્તાઓએ ગયા સપ્તાહે એક વ્યક્તિનું સેમ્પલ […]

સીઆરપીએફના લેડી સિંઘમ! આતંકવાદીઓ પર તૂટી પડ્યા સંતો દેવી, બેને ઠાર કર્યા અને ત્રણને જીવતા દબોચ્યા

શ્રીનગરના બહારી વિસ્તાર લાવેપુરામાં બુધવારે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સીઆરપીએફની 73મી બટાલિયનની સેકન્ડ ઈન્ચાર્જ સંતો દેવી આતંકવાદીઓ પર લેડી સિંઘમની જેમ તૂટી પડી. તેમના નેતૃત્વમાં ટીમે બે આતંકવાદીઓને ઠાર કર્યા જ્યારે ત્રણને જીવતા ઘાયલ અવસ્થામાં ઝડપી પાડ્યા છે. જ્યારે સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. ફાયરિંગ થતા જ અમે મોર્ચો સંભાળી લીધો. જવાબી ફાયરિંગમાં સ્કૂટી ચલાવી […]

આવી મિત્રતા તમે ક્યાંય જોઈ નહીં હોય, મિત્રના આપઘાતનો આઘાત, 7 કલાકમાં બીજો મિત્ર પણ સાથ આપવા ચાલ્યો ગયો

મુન્દ્રા તાલકાના ભદ્રેશ્વર ગામે બુધવારની સવાર ગોઝારી બની આવી હતી અને સાંજ હૈયું કકળાવનારી બની હતી. બેકારીના ખપ્પરમાં હોમાયેલા એક યુવાને વહેલી સવારે જિંદગીની કડવી વાસ્તવિકતાથી હતાશ થઈ પત્નીની સાડી વડે ફાંસો ખાઈ મોતને મીઠું કરી લીધંુ હતું. તો તેના જિગરજાન મિત્રે રસ્સી વડે પોતાની જાત લટકાવી દઈ માત્ર ૭ કલાકમાં જ તેની પાછળ અનંતની […]