Browsing category

સમાચાર

પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજરના પત્ની બનશે ભારતીય સેનામાં ઓફિસર, પતિના રસ્તે ચાલીને કરશે દેશની સેવા

પુલવામા હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધમાં ચાલેલા ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્ની નિકિતા પણ પતિના રસ્તે ચાલી પડી છે. ટૂંક સમયમાં તે સેનામાં ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આવશ્યક દરેક પરીક્ષાઓ તેણે પાસ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે જલદી તે સેના જોઈન કરી શકે છે. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા […]

14 વર્ષના માલધારીના બાળકે સિંહને પડકારીને 20 ગાયોની રક્ષા કરી, બાળકની બહાદુરીને સો સો સલામ

ગુજરાતની એક પ્રખ્યાત અને ખૂબ જૂની કવિતા ચારણ કન્યા જેવો કિસ્સો સાવરકુંડલાના એક ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક નાની એવી ચારણ કન્યા વાછરડાને સિંહના મૂખમાંથી છોડાવવા માટે તેનો પીછો કરીને સિંહને ભગાડ્યો હતો તેમ એક 14 વર્ષના બાળકે જંગલનાં રાજાથી પોતાની ગાયોની રક્ષા કરવા માટે લાકડીનો ઘા કર્યો હતો. આ દૃશ્યો જોઈને પાંચ જેટલી […]

ચાર ચાર પુરુષો સાથે અફેર ધરાવતી પત્ની સાથે પતિએ એવો ભયાનક બદલો લીધો કે એ જાણીને કોઈપણ ધ્રુજી ઉઠે

લગ્નની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનો પાર્ટનર પોતાની સાથે હંમેશા વફાદાર રહે. જોકે તેમ છતાં લગ્ન બહાર અફેરના મામલાઓ સામે આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં પોતાની પત્નીનું અન્ય પુરુષો સાથે લફરું ચાલી રહ્યું છે તેવી આશંકાએ એક વ્યક્તિએ પત્ની સાથે ભયાનક બદલો લીધો. આ પતિએ ઘરેથી બહાર જતા […]

ગોંડલમાં સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવતા સગા બનેવીએ સાળાને ઝેર ભેળવી દારૂ પીવડાવી દીધો

અનૈતિક સંબંધોને કારણે અનેક પરિવારોના માળા પીંખાય જતા હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલ શહેર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં સગા બનેવીએ તેના સાળાને ઝેર આપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળાને શંકા પડતા તે બચી ગયો હતો. આ આખો કાંડ અનૈતિક સંબંધોને કારણે થયો હતો. બનેવીને સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધો […]

પ્રખ્યાત સિંગરની આત્મહત્યાથી સિનેમાં ધણધણી ઉઠ્યું, સુસાઇડ નોટમાં લખ્યું ‘મારા પતિને છોડતા નહીં’

પતિના અત્યાચાર અને ઘરમાં વધતા ક્લેશના કારણે વધુ એક કલાકારે પોતાના જીવનનો ભોગ આપ્યો છે. સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સોમવારે સવારે સુસાઈડ નોટ લખીને પોતાની માતાને એક વોટ્સઅપમાં વોઈસ મેસેજ કરીને ફાસીના ફંદે લટકી ગઈ. ખબર મળી છે કે, સુષ્મિતા પોતાના પતિ પ્રત્યેથી મળતા ત્રાસથી કંટાળી ગઈ હતી. આ બધાથી કંટાળવાના કારણે તેણે આવી […]

ગરીબો હટાવોઃ મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને AMCની નોટિસ, 7 દિવસમાં જગ્યા ખાલી કરો

AMCએ સોમવારે મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. આ નોટિસમાં તેમને 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 200 લોકોએ દાવો કર્યો છે કે ‘નમસ્તે ટ્રમ્પ’ ઈવેન્ટ માટે તેમને જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. તેઓ લગભગ 20 વર્ષથી અહીં […]

રાજ્યભરની પ્રાથમિક શાળામાં ધો.3થી 8ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 35 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્યભરની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8ના 35 લાખ વિદ્યાર્થીઓની તમામ વિષયોની દ્વિતીય સત્રની પરીક્ષાનું ટાઈમ ટેબલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 26મી માર્ચથી પરીક્ષા શરૃ થશે અને 8મી એપ્રિલે પૂર્ણ થશે. ધો.3 થી 8ના તમામ વિષયોના પેપરો જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે સ્કૂલને અપાશે. પેપરોનું પ્રિન્ટીંગ […]

કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં ત્રણેય દર્દીઓ સંક્રમણથી થયા મુક્ત

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડા વધી રહ્યા છે. જોકે, તેમાં ભારતે કોરોના વાયરસને લઈને મોટી સફળતા હાંસલ કરી છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓ હવે સંક્રમણ મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓની સ્થિતિમાં સુધારો આવી ગયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ પહેલા કેરળના […]

8 વર્ષની આ છોકરી બની ચૂકી છે ‘Treeman’, અજબ પ્રકારની બીમારીથી વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર (Bastar) જિલ્લાની રહેવાસી 8 વર્ષની એક છોકરી અજબ પ્રકારની બીમારીનો સામનો કરી રહી છે. આ બીમારીના કારણે પૂજા (બદલેલું નામ) નામની આ છોકરીના હાથ અને પગ, વૃક્ષની છાલની જેમ દેખાય છે. પૂજાના પરિજનોનું કહેવું છે કે પહેલા તેના ડાબા પગની ઉપર એક મસો બનવાનું શરૂ થયો જે ધીમે ધીમે વધતો ગયો. […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વધુ એક નજરાણુ, હવે પર્યટકો માણી શકશે જંગલ સફારીનો આનંદ

ગુજરાતના કેવડીયા ખાતે બનાવવામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હવે પર્યટકોને વધુ એક ફરવા લાયક સ્થળ મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા લોકો હવે આગામી 18 ફેબ્રુઆરીથી જંગલ સફારી પાર્ક પણ જોઇ શકશે. સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે આ પાર્કને ખુલ્લુ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સફારી પાર્કમાં 62 જાતના 1 હજારથી વધારે પશુ-પક્ષીઓ જોવા મળશે. […]