ટ્રમ્પના કાર્યક્રમનું કવરેજ કરવા આવતી મીડિયાની વાનમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં […]