અકસ્માતમાં કોમામાં સરી પડેલી 14 વર્ષની પુત્રીની સારવાર કરવા માટે અમરોલીનું દિવ્યાંગ દંપતી લાચાર, સારવાર માટે મહિને 50 હજારનો આવે છે ખર્ચ, લોકો આવ્યા વહારે
અમરોલીના કોસાડ રોડ સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા એક વિકલાંગ દંપતી છેલ્લા 9 મહિનાથી તેમની 14 વર્ષની દીકરીની સેવા-ચાકરી કરી રહ્યું છે. અકસ્માતનો ભોગ બન્યા બાદ કોમામાં સરી પડેલી દીકરીની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ઘરે લઈ આવેલા દંપતીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે લોકો મદદ કરવા ઘરે ચાલી રહેલી સારવારનો ખર્ચ ઉપાડી રહ્યા […]