માતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષની કાવ્યાને પાલક માતા-પિતાનો આધાર મળ્યો, વહીવટી તંત્રએ સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સહાય આપવાની જાહેરાત કરી
ભરૂચના ધોળીકુઇ વિસ્તારની વિધવા મહિલાનું ટીબીની બીમારીથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માતાના અવસાન બાદ તેની 3 વર્ષની કાવ્યા નિ:સહાય બની હતી. જેના અહેવાલો પ્રસારિત થયાં હતાં. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે સિલિવમાં આવીને બાળકીનો કબ્જો લીધો હતો. આ બાળકી મામલે વહીવટી તંત્રએ ઉત્સુકતા બતાવી તેનું આધારકાર્ડ અને બેંક ખાતું ખોલાવીને સરકારની પાલક […]