દિલ્હીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? ઘરની છત પરથી મળી આવ્યા પેટ્રોલ બોમ્બ અને પથ્થરો
નોર્થ ઈસ્ટ દિલ્હીના ખજૂરીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? તેના ઘરના કેટલાક ફોટાઓ સામે આવતા શંકાની સોંય તેની તરફ વળી છે. તાહિર હુસૈનના ઘરેથી ગુલેલ, પેટ્રોલ બોમ્બ અને કોથળા તેમજ ટ્રેમાં ભરેલા મોટા પથ્થરો જપ્ત કરવામાં આવ્યા છે. આ જ ઘરનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ત્યાંથી સતત પથ્થરો અને […]