લોકડાઉનમાં મોટાભાઇની ચિતા ઠરે એ પહેલા ફરીથી ડ્યૂટી પર હાજર થયા દાહોદના PSI, કહ્યું: અત્યારે પરિવાર કરતા દેશને મારી વધારે જરૂર છે
કોરોના વાઈરસને પગલે હાલ રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.કે. જાદવ મોટાભાઇના મૃત્યુ બાદ અંતિમવિધી પતાવીને ફરજ પર હાજર થઇ ગયા હતા. મુખ્યમંત્રી ફોન કરીને આવી વિકટ પરિસ્થિતિમાં ફરજ ઉપર હાજર થવા બદલ PSI પી.કે. જાદવને અભિનંદન આપ્યા હતા અને મોટાભાઇના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. PSI […]