જેતપુરમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો: ‘મૈત્રીકરાર’ જેવો ગેરકાયદેસર કરાર કરીને ભગાડી ગયો, મા-બાપનો દર્દનાક પોકાર, ‘મારી દિકરીને વેંચી નાખશે’
જેતપુરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી ગયો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોની રજૂઆત પરત્વે સ્થાનિક પોલીસે દાદ નહીં દેતા આજે રાજકોટ આવી ઈન્ચાર્જ એસપીને રજૂઆત કરી પોતાની પુત્રી તત્કાળ પરત અપાવવા માગ કરી હતી. યુવતીના પરિવારજનોએ આ કિસ્સાને લવજેહાદનો ગણાવી મુસ્લિમ યુવક પોતાની પુત્રીને વેચી નાખશે તેવી પણ દહેશત વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી […]