અમેરિકામાં લુટારુઓ દ્વારા વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઈ
અમેરિકામાં લુટારુઓ દ્વારા ગુજરાતીને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અને અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 42 વર્ષીય યુવક સ્ટોર ઉપર બેઠો હતો, ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળી મારતાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. આ ઘટનાની વતનમાં જાણ થતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સેવાલિયા ગામના પટેલ દિલીપભાઇ ભાયચંદભાઇ […]