Browsing category

સમાચાર

જૂનાગઢના ગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે મિત્રોનાં ડૂબી જવાથી મોત, નાના એવા ગામમાં અરેરાટી

ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ (Chuda and Dholva Village) વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-12 સાયન્સ (Student)માં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં બે બે આશાસ્પદ કિશોરના મોતથી ગામ (Village)માં શોકનું મોજું ફરી વળ્યું […]

અમદાવાદમાં રૂ. 1 લાખમાં મળે છે દારૂના ધંધાની પરમિશન? બૂટલેગરે વિડિયો વાઇરલ કરી વહીવટદાર પર કર્યા આક્ષેપો

રાજ્યમાં કડક દારૂબંધીની ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતો કરે છે, જેની વચ્ચે શહેરકોટડા પોલીસ સ્ટેશન દારૂના વેચાણને લઈ ફરી વિવાદમાં આવ્યું છે. શહેરકોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેશી દારૂ સપ્લાઇ કરતા […]

અમદાવાદના યુવકે નંબર વિનાની મર્સિડીઝ કારથી સર્જ્યો વિચિત્ર અકસ્માત, એરબેગ ખૂલી જતાં આગળ ન દેખાયું અને બે બાઇકસવારને કચડી માર્યા

ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી કલર કામ કરતા હતા. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કામ પતાવીને તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક નંબર […]

વિચિત્ર પ્રેમ કહાની સામે આવી: 17 વર્ષની સગીરા પ્રેમમાં અંધ થઇ મા-બાપની ઇજ્જતને લાત મારી ભાગી પરંતુ બાદમાં જે થયું…

અમદાવાદ શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. 17 વર્ષની સગીરા તેના પિતાને સોરી, સોરી, સોરી, આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે એટલે બાદમાં […]

ACBની તપાસમાં જામનગરના સરકારી અધિકારી પાસેથી રૂ.5 કરોડથી વધુની રોકડ અને મિલકતો મળ્યા, દીકરી અને પત્નીના નામે 25 મિલકતો મળી

ત્રણ મહિના પહેલા ACBએ જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો પ્રાદેશિક અધિકારી(હાલ ફરજ મોકૂફ) ભાયા ગીગા સૂત્રેજા રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે ઝડપી લેતા ભ્રષ્ટ બાબુઓમાં સોંપો પડી ગયો હતો. ત્યાર બાદ તેની સામે ગુનો દાખલ થયો હતો. આ ગુના હેઠળ આરોપી પાસેથી સર્ચ દરમિયાન રૂપિયા 5 લાખ 19 હજાર 613 રોકડા મળી આવ્યા હતા. જ્યારે […]

અમદાવાદમાં છુટક મજુરી કરતી મહિલા પર વૈષ્ણદેવી સર્કલ નજીક ઝાડીઓમાં ખેંચી સામૂહિક દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના વિશે…

નવા વાડજની ૩૫ વર્ષીય મહિલા છુટક મજુરી માટે નિકળી હતી અને ૧૬ સપ્ટેમ્બરે તેને અન્ય બે મજુરો કામ માટે લઇ ગયા હતા. વૈષ્ણોદેવી સર્કલ નજીક રીંગરોડ નજીકના રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં શ્રમજીવી મહિલાને ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતુ. બે આરોપીઓએ દુષ્કર્મ આચરી તેની પાસેનો મોબાઇલ અને રોકડ લૂંટી લીધા હતા. દરમિયાનમાં મહિલા પાસેથી લૂંટેલો […]

‘રોજના 200 રૂપિયા કમાઉં છું, એમાં બાળકોને ફોન અપાવીશ તો ખવડાવીશ શું?’ મોટા શહેરોથી લઈને નાનાં ગામડાઓ સુધી ઓનલાઈન અભ્યાસને લઈને આ જ સ્થિતિ છે

‘હું રોજના 200 રૂપિયા કમાઉં છું અને એમાં પણ કામ ક્યારેક મળે છે તો ક્યારેક મળતું પણ નથી. અત્યારે સોયાબીનનું કામ ચાલે છે, તેથી રોજ મળી રહ્યું છે. મહિનાના પાંચ-છ હજાર રૂપિયા માંડ માંડ કમાઈ શકું છું. હવે તેમાં પરિવારનું પેટ ભરું કે બાળકોને સ્માર્ટફોન લઈ આપું.’ આ વ્યથા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ચંદોદિયા ગામમાં રહેતા […]

આજના સમયની યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: જસદણની યુવતીને લગ્નની લાલચ આપી જામનગરના યુવકે દિવ લઈ જઈને 3-3 વખત શરીરસુખ માણ્યું

રાજકોટમાં સરકારી વિભાગોમાં નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે ક્લાસમાં આવતી જસદણની યુવતીને મુબોલો ભાઈના મિત્ર જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાએ મોબાઈલ ફોન મારફતે ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ ત્રણ વખત દિવ લઈ જઈને હોટલમાં રોકાઈને દુષ્કર્મ ગુજાર્યાના આરોપસરનો બનાવ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. આરોપી કેતનને પોલીસે […]

જમીન પર નહીં આ દેશોમાં દિવાલ પર થાય છે ખેતી, જાણીને તમને થશે આશ્ચર્ય, જાણો વિગતે

પાકનું ઉત્પાદન કરવા માટે જમીનની ખેતી કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ખેતી જમીન પર નહીં પણ દિવાલ પર થાય છે. આ સાંભળીને તમને ખૂબ જ આશ્ચર્ય થવું જોઈએ. પરંતુ તે જ સાચું છે. આને ‘વર્ટીકલ ફાર્મિંગ’ એટલે કે ‘વોલ ફાર્મિંગ’ કહેવામાં આવે છે, જે ધીમે ધીમે લોકો દ્વારા ખૂબ જ […]

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ બનાવી 74 કરોડની ગેરકાયદેસર સંપત્તિ? તેમના 14 ઠેકાણા પર CBIએ દરોડા પાડયા

સીબીઆઈએ સોમવારના કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમેટીના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને બેંગલોર ગ્રામીણ લોકસભાથી સાંસદ તેમના ભાઈ ડી.કે. સુરેશના 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. સીબીઆઈએ સોમવારના સવારે 6 વાગ્યે દરોડા શરૂ કર્યા અને જેવા આ સમાચાર ફેલાયા મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ ગયા હતા. સોમવાર સાંજે સીબીઆઈએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, “સીબીઆઈએ કર્ણાટકના એક […]