Browsing Category

સમાચાર

અમદાવાદના યુવકે નંબર વિનાની મર્સિડીઝ કારથી સર્જ્યો વિચિત્ર અકસ્માત, એરબેગ ખૂલી જતાં આગળ ન દેખાયું…

ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી…
Read More...

વિચિત્ર પ્રેમ કહાની સામે આવી: 17 વર્ષની સગીરા પ્રેમમાં અંધ થઇ મા-બાપની ઇજ્જતને લાત મારી ભાગી પરંતુ…

અમદાવાદ શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. 17 વર્ષની સગીરા તેના પિતાને સોરી, સોરી, સોરી, આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા…
Read More...

ACBની તપાસમાં જામનગરના સરકારી અધિકારી પાસેથી રૂ.5 કરોડથી વધુની રોકડ અને મિલકતો મળ્યા, દીકરી અને…

ત્રણ મહિના પહેલા ACBએ જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો પ્રાદેશિક અધિકારી(હાલ ફરજ મોકૂફ) ભાયા ગીગા સૂત્રેજા રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે ઝડપી લેતા ભ્રષ્ટ બાબુઓમાં સોંપો પડી ગયો હતો. ત્યાર બાદ તેની સામે ગુનો દાખલ થયો હતો. આ ગુના હેઠળ આરોપી…
Read More...

અમદાવાદમાં છુટક મજુરી કરતી મહિલા પર વૈષ્ણદેવી સર્કલ નજીક ઝાડીઓમાં ખેંચી સામૂહિક દુષ્કર્મ, જાણો સમગ્ર…

નવા વાડજની ૩૫ વર્ષીય મહિલા છુટક મજુરી માટે નિકળી હતી અને ૧૬ સપ્ટેમ્બરે તેને અન્ય બે મજુરો કામ માટે લઇ ગયા હતા. વૈષ્ણોદેવી સર્કલ નજીક રીંગરોડ નજીકના રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં શ્રમજીવી મહિલાને ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતુ. બે…
Read More...

‘રોજના 200 રૂપિયા કમાઉં છું, એમાં બાળકોને ફોન અપાવીશ તો ખવડાવીશ શું?’ મોટા શહેરોથી લઈને નાનાં ગામડાઓ…

‘હું રોજના 200 રૂપિયા કમાઉં છું અને એમાં પણ કામ ક્યારેક મળે છે તો ક્યારેક મળતું પણ નથી. અત્યારે સોયાબીનનું કામ ચાલે છે, તેથી રોજ મળી રહ્યું છે. મહિનાના પાંચ-છ હજાર રૂપિયા માંડ માંડ કમાઈ શકું છું. હવે તેમાં પરિવારનું પેટ ભરું કે બાળકોને…
Read More...

આજના સમયની યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: જસદણની યુવતીને લગ્નની લાલચ આપી જામનગરના યુવકે…

રાજકોટમાં સરકારી વિભાગોમાં નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે ક્લાસમાં આવતી જસદણની યુવતીને મુબોલો ભાઈના મિત્ર જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાએ મોબાઈલ ફોન મારફતે ફસાવી લગ્નની…
Read More...

જમીન પર નહીં આ દેશોમાં દિવાલ પર થાય છે ખેતી, જાણીને તમને થશે આશ્ચર્ય, જાણો વિગતે

પાકનું ઉત્પાદન કરવા માટે જમીનની ખેતી કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ખેતી જમીન પર નહીં પણ દિવાલ પર થાય છે. આ સાંભળીને તમને ખૂબ જ આશ્ચર્ય થવું જોઈએ. પરંતુ તે જ સાચું છે. આને ‘વર્ટીકલ ફાર્મિંગ’ એટલે કે ‘વોલ ફાર્મિંગ’…
Read More...

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ બનાવી 74 કરોડની ગેરકાયદેસર સંપત્તિ? તેમના 14 ઠેકાણા પર CBIએ દરોડા પાડયા

સીબીઆઈએ સોમવારના કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમેટીના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને બેંગલોર ગ્રામીણ લોકસભાથી સાંસદ તેમના ભાઈ ડી.કે. સુરેશના 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. સીબીઆઈએ સોમવારના સવારે 6 વાગ્યે દરોડા શરૂ કર્યા અને જેવા આ સમાચાર ફેલાયા મોટી…
Read More...

અમેરિકામાં લુટારુઓ દ્વારા વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં લુટારુઓ દ્વારા ગુજરાતીને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અને અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 42 વર્ષીય યુવક સ્ટોર ઉપર બેઠો હતો, ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળી મારતાં ગંભીર ઇજાના કારણે મોત…
Read More...

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા…

કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. માધ્યમિક…
Read More...